________________
७४
अनुयोमवार पदार्थ में आवश्यक जैसा एक भी गुण नहीं है और उसे आवश्यक इस माम से व्यवहार करना सो नाम आवश्यक है। नाम का तीन प्रकार के लक्षण से व्यवहार होता है-जहां नाम का व्युत्पत्ति या प्रवृत्ति का निमित्त घटित होता है वह नाम-नामनिक्षेप का विषय न हो कर भावनिक्षेप का विषय बनता है। जैसे परमैश्वर्य को भोगते हुए इन्द्र नामधारी व्यक्ति को इन्द्र इस नाम से पुकारना । यह नाम का प्रथम प्रकार है। हितीय प्रकार में जैसा नाम हो उसकी प्रत्ति का निमित्त व्युत्पत्ति का निमित्त उस में न हो किन्तु संकेत आदि हो तो यह नामनिक्षेप में परिणमित किया गया है जैसे गोपालदारकगोपाल बालक । तृतीय प्रकार में डित्य, डबित्य आदिरूढ शब्द कि जो व्युत्पत्ति रहित ही स्वेच्छानुसार प्रचलित होते है-लिये गये है। इन में भी प्रवृत्ति का निमित्त व्युत्पत्ति का निमित्त नहीं होता है किन्तु रूढि होती है। इस तरह केवल द्वितीय प्रकार ही नामनिक्षेप का विषय पडता है। अतः जिस में आवश्यक जैसे गुण नहीं हैं उस में आवश्यक इस नाम का न्यास (रखना)परना यह आवश्यक का नामनिक्षेप है। जीआदिक पदार्थों में यह निक्षेप कि.स
એજ પ્રમાણે જે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવો એક પણ ગુણ નથી, તે છવાદિ પદાર્થમાં “આવશ્યક' એવા નામને વ્યવહાર કરે, તેને નામ આવશ્યક કહે છે. નામને ત્રણ પ્રકારના લક્ષણોથી વ્યવહાર થાય છે-જ્યાં નામનું વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત ઘટિત થતું હોય છે, તેનામ-નામનિક્ષેપને વિષય બનવાને બદલે ભાવનિક્ષેપનો વિષય બની જાય છે. જેમકે પરમ અિશ્વયંથી સંપન્ન એવી કઈ વ્યક્તિને “ઈન્દ્ર એવા નામે ઓળખવી. આ નામને પહેલા પ્રકાર છે.
નામને બીજો પ્રકાર–જેનું નામ હોય એવી પ્રવૃત્તિના નિમિત્તને અથવા વ્યુત્પત્તિના નિમિત્તને જેમાં સદૂભાવ ન હોય, પરંતુ સંકેત આદિને સદૂભાવ હોય તો તેને નામનિક્ષેપમાં પરિણમિત કરવામાં આવ્યું છે. જેમકે વાળના પુત્રનું “ઈન્દ્ર'નામ.
श्री प्रभा 'डित्य डवित्थ' मा ३० । १२ व्युत्पत्तिथी २हित છે અને બોલનારની ઈચ્છાનુસાર પ્રચલિત (ઉચ્ચારિત) થયેલ છે, તેમને ગણાવી શકાય છે. તેમાં પણ પ્રવૃત્તિનું નિમિત્ત અથવા વ્યુત્પત્તિનું નિમિત્ત હોતું નથી પણ રુઢિને જ સદ્દભાવ હોય છે. આ રીતે કેવળ બીજો પ્રકાર જ નામનિક્ષેપના વિષયરૂપ ગણી શકાય છે. તેથી જેમાં આવશ્યક જેવાં ગુણ નથી, તેમાં “આવશ્યક આ નામને ન્યાસ કરે તેને આવશ્યકને નામનિક્ષેપ કહે છે. હવાદિક પદાર્થોમાં આ નિક્ષેપ કેવા પ્રકારે ઘટિત કરવામાં આવ્યું છે, તે વિષયનું ટીકાકારે સૂત્રની