________________
अनुयोगचन्द्रिका का सूत्र ९९ पुद्गलास्तिकायमधिकृत्य मेदत्रयनिरूपणम् ४३७ शरीरभन्यशरीरव्यतिरिक्ता द्रव्यानुपूर्वीति । नोभागमतो द्रव्यानुपूर्वी संपूर्णेति समितुमाह-' से तं नो आगमभो' इत्यादि-सैषा नो आगमतो द्रव्यानुपूर्वीति । मानी सम्पूर्णेति सूचयितुमार-से तं' इत्यादि-सैषा द्रव्यानुपूर्वीति॥सू.९९॥ भावार्थ-इस सूत्रद्वारा सूत्रकारने पुद्गल द्रव्य को लक्ष्य करके औपनिचिकी द्रव्यानु पूर्वी की विविधता उसपर घटित की है । यह तो पहिले से ही ज्ञात हो चुका है कि विवक्षित द्रव्य विशेष के समुदाय में जो प्रथम इग्य है उससे लेकर क्रमशः अन्तिम द्रव्यतक जो परिपाटी स्थापित की जाती है वह आनुपीं है। यहां पुद्गलद्रव्य के ऊपर सूत्रकार को यह घटित करनी है, अतः वे उसके एकप्रदेश से लेकर क्रमशः अनन्त प्रदेशी स्कंध तक बनाते हैं । इस प्रकार एकरदेशी पुद्गलपरमाणु यह पुनलास्तिकाय द्रव्य का प्रथम द्रव्य जानना चाहिये। इसके बाद एक प्रदेशोत्तर वृद्धि करते चला जाना चाहिये । इससे द्विप्रदेशी स्कंध निप्रदेशी स्कंध, चतुष्पदेशी स्कंध पंच प्रदेशी स्कंध, आदि अनंत प्रदे.
शी स्कंध तक अनंत पोद्गलिक स्कंध बन जाते हैं। तब इनकी स्थापना इस प्रकार से की जाती है-एक प्रदेशी परमाणु पुद्गल, द्विप्रदेशी स्कंध अथणुक, त्रिप्रदेशी व्यणुक चतुष्प्रदेशी स्कंध चतुरणुक इत्यादि । इस प्रकार की यथाक्रम की गई यह स्थापना पूर्वानुपूर्वी है । तथा इसी स्थापना
ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે પુદ્ગલ દ્રવ્યને અનુલક્ષીને ઔપનિધિ કી દ્વવ્યાનુપૂર્વની ત્રિવિધતાનું પ્રતિપાદન કર્યું છે એ વાત તે પહેલાં પ્રકટ થઈ ચુકી છે કે વિવક્ષિત દ્રવ્યસમુદાયમાં જે પહેલું દ્રવ્ય હોય તે દ્રવ્યથી શરૂ કરીને અનુક્રમે છેલા દ્રવ્ય સુધીની જે પરિપાટી (અનુક્રમ) સ્થાપિત કરવામાં આવે છે, તેનું નામ આનુપૂર્વી છે. અહીં પુદ્ગલ દ્રવ્ય સાથે સૂત્રકાર તે આનુપૂરીને ઘટાવવા માગે છે તેથી તેમણે તેના એક પ્રદેશથી લઈને અનંતપ્રદેશ સુધીના અનંત સ્કંધ બનાવ્યાં છે. આ રીતે એક પ્રદેશી પાગલ પરમાસુને પુલાસ્તિકાયનું પ્રથમ દ્રવ્ય સમજવું જોઈએ ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વધવું જોઈએ. આ રીતે ક્રિકદેશી સ્કંધ, ત્રિપ્રદેશ સ્કંધ, ચાર પ્રદેશ સ્કંધ, પાંચ પ્રદેશી કંધ આદિ અનંત પ્રદેશી પર્યન્તના અનંત પૌગલિક સકંધ બની જાય છે. ત્યારે તેમની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે-એક પ્રદેશી પરમાણુ પુલ, દ્વિદેશી અંધ હયક, ત્રિપ્રદેશી સ્કંધ ત્રિઅણુક, ચતુuદેશી ઔધ ચતુરણુક, ઈત્યાદિ. કે આ પ્રકારના સીધા કમપૂર્વક જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ
પર્વ છે. એજ સ્થાપનામાં છેલ્લા દ્રવ્યો (અનંતપ્રદેશી કંધને) પહેલે