________________
मनुयोगवन्द्रिका टोका सूत्र ११६ भागद्वारनिरूपणम्
४९९ के जो तीन प्रदेश उपयुक्त होते हैं वे यदि अन्य अनानुपूर्वी द्रव्यों के उपयोग में न आते, तो यह बात यन भी जाती कि आनुपूर्वी द्रव्य शेष द्रव्यों की अपेक्षा बहुत कम हैं, परन्तु जो आकाश के ज्यादि प्रदेश एक आनुपूर्वी द्रव्य में काम आते हैं, वे ही अन्य आनुपूर्वी द्रव्यों के भी उपयोग में आते हैं । जो आकाश के ३ प्रदेश जिस स्वभाव से व्यणुक रूप एक मानुपूर्वी द्रव्य के उपयोग में आते हैं। वे तीन प्रदेश उसी स्वभाव से ध्यणुकादि एवं चतुष्पदेशिक आदि अनेक आनुपूर्वी द्रव्यों के उपयोग में नहीं आते हैं। उनके स्वभाव में भिन्नता आजाती है। इसलिये आकाश को स्वभाव की भिन्नता के कारण असंख्यात प्रदेशी माना गया है। व्यणुकादिरूप आनुपूर्वीद्रव्य भी तो एक २ की ही संख्या में नहीं हैं किन्तु एक २ आनुपूर्वी द्रव्य अनेक हैं । तभी तो ये समस्त आनुपूर्वियां लोकव्यापी हैं। अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य भी इसी प्रकार से हैं। इनमें आनुपूर्वी द्रव्य ही इन दो द्रव्यों की अपेक्षा असंख्यात गुणा है । क्योंकि अनानुपूर्वी द्रव्य के लिये एकप्रदेश रूप आधार की और अवक्तव्यक द्रव्य के लिये दो प्रदेशरूप आधार की ही છે, તે ત્રણ પ્રદેશ જે અન્ય આનુવી દ્રવ્યોના ઉપયોગમાં આવી શક્તા ન હેત તે એવી વાત સંભવી શકત કે આનુપૂવ કો બાકીના બનને દ્રવ્ય કરતાં બહુ જ અલ્પ સંખ્યામાં છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આકાશના જે ત્રણ આદિ પ્રદેશ એક આનુપૂવી દ્રવ્યના કામમાં આવે છે, એજ પ્રદેશ અન્ય આનુપૂવી દ્રવ્યોના ઉપગમાં પણ આવે છે. જે આકાશના ત્રણ પ્રદેશે જે સ્વભાવને લીધે ત્રણ અણુવાળી એક આનુપૂર્વના ઉપયોગમાં આવ્યા છે, તે ત્રણ પ્રદેશે એજ સ્વભાવથી ત્રણ અણુવાળાં, અને ચાર પ્રદેશવાળાં આદિ અનેક આનુપૂર્વી ના ઉપયોગમાં આવતાં નથી. તેમના સ્વભાવમાં આધેયની ભિન્નતાને લીધે ભિન્નતા આવી જાય છે. તેથી આકાશને સ્વભાવની ભિન્નતાને કારણે અસંખ્યાત પ્રદેશી માનવામાં આવેલ છે. ત્રિ અણુક આદિ રૂપ આનુપૂર્વી દ્રવ્ય પણ એક એકની સંખ્યામાં જ નથી, પરંતુ પ્રત્યેક આનુપૂવ દ્રવ્ય અનેક હોય છે.-ત્રિ અચુક આદિ પ્રત્યેક આનુપૂવી અનેક હોય છે... અને તેથી જ તે સમસ્ત આનુપૂર્વી એ લેકવ્યાપી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય પણ લેકવ્યાપી છે આ ત્રણેમાંથી આનુપૂર્વી દ્રવ્ય જ તે બન્ને દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણું છે, કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને માટે એક પ્રદેશ રૂપ આધારની અને અવકતવ્યક દ્રવ્યને