Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 828
________________ युगन्द्रिका टीका सूत्र १६७ गीते हेयोपादेयनिरूपणम् पदम् यत्र स्वरे अनुगति भवति तत्तत्रैव यदा गीयते तदा पदसमं भवति॥२॥ सालसमम्-यत् परस्परामिहतहस्ततालस्वरानुसारिणा स्वरेण गीयते तत्ताल. समम् ॥३॥ लयसमं शृङ्ग-दाधिन्यतमवस्तुमयेनालीकोशेन समाइते तन्त्र्यादौ यस्तत्स्वरपकारः स लयः, तमनुसरता स्वरेण यद् गीयते तद्लयसमम् ॥४॥ प्रहसमम्-प्रथमतो वंशतन्त्र्यादिभिर्यः स्वरो गृहीतः स ग्रहः, तत्समेन स्वरेण यद् गीयते तद् ग्रहसमम् ॥५॥ निःश्वसितोच्छ्वसितसमम्-निःश्वसितोच्छ्वसितमानमनतिक्रमतो यद् गेयं तद् निःश्वसितोसितसमम् ॥६॥ संचारसमम्-वंशतन्त्र्यादिष्वेव अङ्गुलीसंचारसमं यद् गीयते तत् संचारसमम् । एवमेते सप्तस्वरा भवन्ति । पर सानुनासिक स्वर होता है वह अक्षरसम है। जिस स्वर में जो गीतपद अनुपाती होता है, वह गीत पद जय वहीं पर गागा जाता है तष पदसमस्वरवाला गीत होता है । जो गाना परस्पराभिहत हस्ततल के तालस्वर के अनुमारवाले स्वर से गाया जाता है वह गाना तालसम स्वरवाला कहलाता है। शृंग अथवा दारु काष्ठ आदि किसी एक वस्तु के बने हुए अंगुली कोश से तंत्री आदि के बजाने पर जो ध्वनि निकलती है, उसका नाम लय है । उस लय का अनुसरण करनेवाले स्वर से जो गाना गाया जाता है वह लयममस्वरवाला गाना कहलाता है। वंशतंत्री आदिकों द्वारा जो स्वर पहिले से गृहीत कर लिया जाता है उसका नाम ग्रह है। इस ग्रह के समान स्वर से जो गीत गाया जाता है वह ग्रहसम स्वरवाला गीत कहलाता है। निःश्वास उच्छवास के प्रमाणानुसार जो गानागाया जाता है वह निश्वसितोच्छ्वसित सम है। वंशतंत्री आदि कों હોય છે તે અક્ષરસમ છે. જે સ્વરમાં જે ગીત પદ અનુપાતી હોય છે, તે ગીત પદ જ્યારે ત્યાંજ ગાવામાં આવે છે, ત્યારે પદ સમસ્વરવાળું ગીત કહેવાય છે. જે ગીત પર સ્વરહિત હસ્તતલના તાલસ્વર ને અનુસરતા વરથી ગવાય છે. તે ગીત તાલસમ સ્વરવાળું કહેવાય છે શૃંગ અથવા દારુ-કાષ્ટ વગેરે કોઈ પણ એક વસ્તુના બનેલા અંગુલી કેશથી તંત્રી વગેરે વગાડવાથી જે વનિ નીકળે છે તેનું નામ લય છે. તે લયને અનુસરનાર સ્વરથી જે ગીત ગવાય છે તે લયસમસ્વરવાળું ગીત કહેવાય છે. વંશ તંત્રી વગેરે વડે જે સ્વર પહેલાથી જ ગૃહીત કરવામાં આવે છે તેનું નામ ગ્રહ છે. આ ગ્રહના સમાન સ્વરથી જે ગીત ગવાય છે તે ગ્રહમ સ્વર યુક્ત ગીત કહેવાય છે. નિઃશ્વાસ ઉચ્છવાસના પ્રમાણ મુજબ જે ગીત ગવાય છે તે નિ:સિતેચ્છુ

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861