________________
भयोगवन्द्रिका टोका सूत्र १३२ क्षेत्रहारस्पर्शनाद्वारनिरूपणम् ५७१ न्यस्य दण्डायवस्थाः परस्परं भिषाः, आकारादि मेदाद, द्वित्रिचतुःप्रदेशिकादि स्कन्धवत् । ततश्च ता दण्डाघवस्था एकेकसमयत्तित्वात् पृथगनानुपूर्वीद्रव्याणि। तेषु च मध्ये किमपि कियत्यपि क्षेत्रे वर्त्तते, इत्यनया विवक्षया किल एकमनानपूर्वीद्रव्यं प्रकारान्तरेण एतत्सूत्रोक्तसंख्ये वभागादिकासु पञ्चस्वपि पृच्छासु लम्यते । तथा नानाद्रव्याणि प्रतीत्याऽनानुपूर्वीद्रव्याणि सर्वस्मिन्नपि लोके भवन्ति । एक है ? तो उसका उत्तर इस प्रकार से है-दो तीन चारप्रदेशवाले स्कंध आदि की तरह अचित्त महास्कंध की दण्ड, कपाट और मन्थान अवस्थाएँ आकार आदि के भेद से परस्पर में भिन्न २ हैं। इस प्रकार वे दण्डादिक अवस्थाएँ एक एक समयवर्ती होने के कारण पृथक् २ अनानुपूर्वी द्रव्य हैं। इनके बीच में कोई एक अनानुपूर्वी द्रव्य लोक के कितने भी क्षेत्र में रहता है जब इस प्रकार की विवक्षा होती है तब-इस विवक्षा से एक अनानुपूर्वी द्रव्य प्रकारान्तर से इस सूत्रोक्त संख्य भागादिक पांचों ही पृच्छाओं में लभ्य हो जाता है-तात्पर्य कहने का यह है कि एक समय की स्थितिवाला अनानुपूर्वी द्रव्य होता है और इस अनानुपूर्वी द्रव्य में से कोई एक द्रव्य लोक के संख्यात भाग में रहता है कोई एक द्रव्य असंख्यात भाग में रहता है, कोई एक द्रव्य संख्यात भागों में रहता है। कोई एक असंख्यात भागों में रहता है और कोई एक सर्वलोक में रहता है। तथा नाना अनानुपूर्वीद्रव्यों
તે આ પ્રશ્ન એ ઉત્તર આપી શકાય કે બે, ત્રણ, ચાર પ્રદેશવાળાં સ્કન્ધ આદિની જેમ અચિત્ત મહાસ્કની દંડ, કપાટ અને મન્થાન અવ. સ્થાઓ આકાર આદિની અપેક્ષાએ એક બીજીથી ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રકારે તે દંડાદિક અવસ્થાએ એક એક સમયવતી હોવાને કારણે અલગ અલગ અનાનુપૂવી દ્રવ્ય રૂપ હોય છે. તેમાંનું કઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના કેટલા ય ક્ષેત્રમાં રહે છે. જ્યારે આ પ્રકારની વિવક્ષા થાય છે, ત્યારે આ વિવક્ષાની અપેક્ષાએ એક અનાનુપવી દ્રવ્ય પ્રકારાન્તરની અપેક્ષાએ આ સત્રોક્ત સંખ્યય ભાગાદિ પાંચ પ્રકારના ભાગોમાં ઉપલબ્ધ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂવી દ્રવ્યની અવગાહનાને વિચાર કરવામાં આવે, તે કઈ એક અનાનુપવી દ્રવ્ય લેકના સુખ્યાત ભાગમાં રહે છે, કોઈ એક અનાનુપૂવ દ્રવ્ય લેકના અસંખ્યાત ભાગમાં રહે છે, કેઈ એક અનાનુપૂવ દ્રવ્ય લેકના સંખ્યાત ભાગોમાં રહે છે, કોઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના અસંખ્યાત ભાગમાં રહે છે અને કોઈ એક અનાવી દ્રવ્ય સર્વકમાં પણ રહે છે, અનેક અનાની દૂની.