________________
____ भनुयोगदारो त्वात् प्रथम निर्दिष्टः, आवलिका इयं हि असंख्येयः समयनिष्पद्यते। भानः-एक उच्छवासः संख्येयाऽऽवलिकारूपः, उपलक्षणारसंख्येवावलिकारूपो निःश्वासोऽपिप्रातः। पाण:-संख्येयावळिकारूपयोरुच्छासनिःश्वासयोः कालः, स्तोका-सहमाणात्मकः, लवासप्तस्तोकात्मकः, मुहतः सप्तसप्ततिलवात्मकः, अहोरात्रा त्रिंशन्मुहूर्तात्मकः, पक्षः पञ्चदशाहोरात्ररूपः, मास: पक्षद्वयरूपः, ऋतु:-मास. द्वयरूपः, अयनम् ऋतुत्रयात्मकम् , संवत्सरः अयनद्वयात्मकः, युगं-पञ्चवर्षात्मकम् , वर्षशतं विंशतियुगात्मकम् , वर्षेसहस्रम् , वषेशतसहस्रम्-शतगुणितं सहस्रंशतसहस्रं-वर्षाणां शतसहस्रं वर्षशतसहस्रं-लक्षवर्षाणि, पूर्वाङ्गम् चतुरशीतिलक्षत्पत्ति होती है इसलिये सूत्रकार ने सर्व प्रथम इसका उपन्यास किया है। असंख्यान समयों को एक आवलिका होती है। संख्यात आवलिकाओं का एक उच्छवास होता है । इसी प्रकार संख्यात आवलिका रूप एक निश्वास होता है । संख्यात आवलिका रूप जो उच्छ्वास निःश्वास का काल है वही प्राण है सात प्राणों का एक स्तोक होता है । सात स्तो. कों का एक लव होता है । सतहत्तरलवों का एक मुहर्त होता है। ती. समुहूतों का एक अहोरात्र होता है । १५ अहोरात्र का एक पक्ष होता है । दो पक्षों को एक मास होता है। दो महीनों की एक ऋतु होती है। तीन ऋतुओं का एक अयन होता है। दो अयनों का एक संवत्सर होता है। पांच वर्ष का एक युग होता है। बीस युगों का एक सौ वर्ष होता है। दशसौ वर्षों का एक वर्षसहस्र होता है । सौ हजार वर्षों का एक लाख वर्ष होता है। चौरासी लाख वर्षों का १ पूर्वाङ्ग होता है। ગણતરી કરી શકાય છે, તેથી જ સૂત્રકારે સૌથી પહેલાં સમયને ઉપન્યાસ કર્યો છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિआसानी से नि:श्वास (निवास प्रमाण) थाय छे. प्यात मालકાએ રૂપ જે ઉધાસ નિઃશ્વાસને કાળ છે. તેનું નામ જ પ્રાણ છે. સાત પ્રાને એક સ્તક થાય છે સાત સ્તકને એક લવ થાય છે. ૭૭ લવનું એક મુક્ત થાય છે. ૩૦ મુહૂર્તનું એક અહોરાત્ર (દિનરાત્રિ) થાય છે ૧૫ અહોરાત્રનું એક પક્ષ (પખવાડિયું) થાય છે. બે પક્ષોને એક માસ થાય છે. બે માસની એક વાત થાય છે. ત્રણ તુનું એક અયન થાય છે. બે અયનનું એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગના શતવર્ષ થાય છે દસ સો વર્ષ પ્રમાણ કાળને વર્ષસહસ કહે છે. સો હાર (લાખ) વર્ષ પ્રમાણ કાળને લાખ વર્ષ કહે છે ૮૪ લાખ વર્ષોનું એક