________________
७१८
मनुयोगद्वार कि (से तं खयनिष्फण्णे) इस प्रकार यह क्षय निष्पन्न है । (से तं खइए) इस प्रकार यह क्षायिक भाव का निरूपण है____ भावार्थ-सूत्रकारने इस सूत्र द्वारा क्षायिक भाव का निरूपण किया है। उसमें उन्होंने यह कहा है कि ज्ञानावरणीय आदि आठ प्रकार के कमों का जो क्षय है एक तो वह क्षायिक भाव है-और दूसरा क्षायिक भाव वह है जो इन कर्मों के क्षय से निष्पन्न होता है । कमों के क्षय से निष्पन्न हुआ क्षायिक अनेक प्रकार का कहा है । उनमें पांच प्रकार के ज्ञानावरण कर्म के क्षय से नौ प्रकार के दर्शनावरण कर्म के क्षय से दो प्रकार के वेदनीय कर्म के क्षय से, २८ प्रकार के मोहनीय कर्म के क्षय से चार प्रकार के आयु कर्म के क्षय से, ४२ प्रकार के नाम कर्म के क्षय से, दो प्रकार के गोत्रकर्म के क्षय से और पांच प्रकार के अन्तराय के क्षय से सूत्र प्रदर्शित जितने भी नाम निष्पन्न होते हैं वे सब क्षायिक हैं । क्योंकि ये भिन्न २ प्रकार के कर्मों के क्षय से निष्पन्न होते हैं। यहाँपर क्षयनिप्पन्न क्षायिकभाव में क्षयनिष्पन्न क्षायिक नामों का कथन जो किया गया है वह आप्रासंगिक नहीं है, क्योंकि क्षायिक (से तं स्वइए) क्षयनिष्पन्न थायि: मापनु नि३५ समास या क्षायि ભાવના સ્વરૂપનું નિરૂપણ પણ અહીં પૂરું થાય છે.
ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા ક્ષાયિક ભાવનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે ક્ષાયિક ભાવના બે પ્રકાર બતાવ્યા છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને જે ક્ષય છે તેને ક્ષાયિક રૂપ પહેલે પ્રકાર ગણવામાં આવે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયથી નિષ્પન થતાં ક્ષાયિક ભાવને ક્ષયનિષ્પન રૂપ બીજા પ્રકારને ક્ષાયિક ભાવ કહ્યો છે. કર્મોનો ક્ષયથી નિષ્પન થતે ક્ષાયિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી, નવ પ્રકારના દર્શનાવરણ કર્મના ક્ષયથી, બે પ્રકારના વેદનીય કર્મના ક્ષયથી, ૨૮ પ્રકારના મેહનીય કર્મના ક્ષયથી, ચાર પ્રકારના આ યુકર્મના ક્ષયથી, ૪૨ પ્રકારના નામકર્મના ક્ષયથી, બે પ્રકારના ગોત્રકમના ક્ષયથી, અને પાંચ પ્રકારના અન્તરાય કર્મનો ક્ષયથી સૂક્ત જેટલાં નામ નિષ્પન થાય છે, તેમને ક્ષયનિષ્પન ક્ષયિક ભાવ રૂપે ગણવા જોઈએ, કારણ કે તે નામો ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોનો ક્ષયથી નિષ્પન્ન થાય છે.
આ સત્રમાં ક્ષયનિષ્પન ક્ષાયિક ભાવોમાં ક્ષયનિષ્પન્ન ક્ષાયિક નામોનું જે કથન કરવામાં આવ્યું છે, તે અપ્રાસંગિક નથી. તેનું કારણ નીચે