________________
अनुयोगद्वारसूत्रे कर चुकने पर विशेष शुद्धि के निमित्त जो जीवन पर्यन्त पुनः दीक्षा ली जाती है एवं प्रथम ली हुई दीक्षा का छेद करके फिर नयेसिरे से जो दीक्षा का आरोपण किया जाता है-बह छेदोपस्थापन चारित्र है। जिसमें खास विशिष्ट प्रकार के तपः प्रधान आचार का पालन किया जाता है वह परिहारविशुद्धि चारित्र है। जिसमें क्रोध आदि कषायों का तो उदय नहीं होता, सिर्फ लोभ का अंश अति सूक्ष्मरूप में रहता है, वह सूक्ष्म संपराय चारित्र है। यह चारित्र केवल दशवें गुणस्थान में होता है। चारित्राचारित्र का नाम देश चारित्र है । यह अनन्तानुबन्धी आदि अष्टविध कषाय के क्षयोपशम आदि से आविर्भूत होता है। तथा सर्वविरति रूप चारित्र अनन्तानुबन्धी आदि १२ प्रकार के कषाय के क्षायोपशम आदि से आविर्भूत होता है। दान, लोभ, भोग, उपभोग और वीर्य इनकी लन्धि वीर्यान्तराय कर्म के दानान्तराय आदि के क्षायोपशम आदि से होती है,, । श्रोत्रे न्द्रिय से लेकर जो स्पर्शनेन्द्रिय तक की लब्धियां कही हैं । वे द्रव्येन्द्रिय की अपेक्षा से नहीं कही हैं, किन्तु भावेन्द्रिय की अपेक्षा से कही हैं। શ્રતને અભ્યાસ કરી લીધા બાદ વિશેષશુદ્ધિને નિમિત્તે જે જીવનપર્યતની પુનઃ દીક્ષા લેવામાં આવે છે અને પ્રથમ લીધેલી દીક્ષાને છે કરીને (ત્યાગ કરીને) ફરી નવેસરથી જે દીક્ષાનું આરોપણ કરવામાં આવે છે, તેનું નામ છેદો પસ્થાપન ચરિત્ર છે. જેમાં વિશિષ્ટ પ્રકારના તપઃ પ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે, તેનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. જે ચારિત્રમાં ક્રોધાદિ કષાયોનો ઉદય રહે તે નથી, પરંતુ લોભને અંશ અતિ સૂક્ષમ પ્રમાણમાં બાકી રહી જાય છે એવા ચારિત્રનું નામ સૂણમ સંપરાય ચારિત્ર છે. દસમાં ગુણસ્થાનમાં જ આ ચારિ. ત્રને સદુભાવ રહે છે અંશતઃ ચારિત્ર અથવા દેશચારિત્રને ચારિત્રાચારિત્ર કહે છે. અનન્તાનુબંધી આદિ આઠ પ્રકારના કષાયના ક્ષયોપશમ આદિથી તેને આવિર્ભાવ થાય છે. સર્વવિરતિ રૂપે ચારિત્ર અનન્તાનુબંધી આદિ ૧૨ પ્રકારના કષાયના ક્ષપશમ આદિથી આવિબૂત (પ્રકટ) થાય છે. અન્તરાય કમના પ્રકાર રૂપ દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી અનુક્રમે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વિર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિયલધિ પર્વતની પણ પાંચ લબ્ધિઓ કહી છે. આ પાંચે લબ્ધિઓ કન્દ્રિયની અપેક્ષાએ કહી નથી, પણ ભારે