________________
मनुयोगद्वारी भाग इत्यर्थः । ननु षड्जस्वरोच्चारणे कण्ठादीन्यपि स्थानान्याश्रीयन्ते, अप्रजिहाचस्वरान्तरेष्वप्याश्रीयते तत्कथं षड्नादिवेकैकस्य स्वरस्य अप्रजिहादिरूपमेकै स्थानमुच्यते ? इति चेदाह-यद्यपि षड्नादयः सर्वेऽपि स्वराः निह्वाग्रभागादीनि सर्वाण्यपि स्थानान्यपेक्षन्ते, तथापि विशेषत एकैकस्वरो निहायभागादिष्वेकैकं स्थानमादायैव व्यज्यते । अतस्तत्तत्स्वरस्य तत्तत्स्थानमुक्तमिति बोध्यम् । तथा-उरसाबक्षसा ऋषभं स्वरं ब्रूयात् । ऋषमस्वरस्य स्थानं वक्षो बोध्यम् । तथा-कण्ठोद्गतेन कष्ठादुद्गतम्-उद्गतिः-स्वरनिष्पत्तिहेतुभूताक्रिया तेन गान्धारं स्वरं ब्रूयात् । गान्धार
शंका-षड्ज स्वर के उच्चारण करने में कण्ठोदिक स्थानों का भी सहारा लेना पड़ता है, तथा अग्रजिह्वा दूसरे स्वरों में भी उपयुक्त होती है, तो फिर षडूज-आदि स्वरों में से एक २ स्वर का अग्रजिह्वा आदि रूप एक २ स्थान प्रतिनियत कैसे कहा जा सकता है ?
उत्तर-यद्यपि षड्ज आदि समस्त भी स्वर जिहूवाग्रभाग आदि रूप समस्त स्थानों की अपेक्षा करते हैं, तो भी विशेष रूप से एक २ स्वर जिहवाग्रभागादिक रूप स्थानो में से एक २ स्थान को आश्रित करके ही अभिव्यक्त (प्रकट ) होता है। इसलिये उस २ स्वर का वहवह स्थान कहा जाता है। इसी अभिप्राय को लेकर यहां सूत्रकारने एक २ स्वर का एक एक स्थान कहा है। वक्षस्थल से ऋषभ स्वर बोलना चाहिये इस कथन से यही जाना जाता है कि-'ऋषभ स्वर का वक्ष. स्थल स्थान है । स्वर की निष्पत्ति की हेतुभूत जो क्रिया कंठ से होती
શંકા-ષડૂ જ સ્વરને ઉચ્ચાર કરતાં કંઠ વગેરે સ્થાને ના પણ આધાર દેવા પડે છે. તેમજ અજિહા બીજા પણ કેટલાક સ્વરના ઉચ્ચારણ માટે સહાયબત હોય છે. તે પછી ષડૂ જ વગેરે સ્વરમાંથી એક એક સ્વરનું અજિહા વગેરે રૂપ એક એક સ્થાન પ્રતિનિયત કેવી રીતે કહેવાય?
ઉત્તર-જે કે ષડૂ જ વગેરે બધા વરે જિલ્લા ભાગ વગેરે બધાં સ્થાને ઉપયોગ કરે છે. છતાં એ વિશેષ રૂપથી દરેક સ્વર જિહાગ્ર ભાગાદિક સ્થાનેમાંથી કોઈ એક સ્થાનને સમાશ્રિત કરીને જે ૨ક્ત (ઉચ્ચરિત) થાય છે. એટલા માટે તે સ્વરનું તે સ્થાન કહેવાય છે એ જ અભિપ્રાયને લઈને અહીં સૂત્રકારે દરેક સ્વરનું એક એક સ્થાન કર્યું છે. વક્ષસ્થળથી જ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી એજ વાત સ્પષ્ટ થાય છે કે ત્રણ વરનું સ્થાન વક્ષસ્થળ છે વરની નિષ્પત્તિમાં હેતભૂત જે ક્રિયા કંઠથી થાય છે,