________________
भोगचन्द्रिका टीका सूत्र १६५ स्वराणां ग्रामान मूर्च्छनांश्च निरूपणम् ८०५ टीका- एएसिप' इत्यादि
व्याख्या स्पष्टा।-अयं भावः-मूर्च्छनानां ससमूहः षड्जादिविधा ग्रामो विशेयः । एकैकस्मिन् ग्रामे तु सप्तसप्तमूर्च्छना भवन्ति । ततः सप्तस्वराणामन्यान्यस्वरविशेषान् उत्पादयतो गायकस्य एकविंशतिर्मुर्छना भणिताः । कर्ता च . मूछित इत्र ताः करोतीति मूर्च्छना उच्यन्ते, मूर्च्छनिव वासकर्ता ताः करोतीति मुर्छना उच्यन्ते इति । मङ्गीप्रभृतीनामेकविंशतिमूर्च्छनानां स्वरविशेषाः पूर्वगतस्वरमाभृते भणिता;। इदानीं ते . तद्विनिर्गतेभ्यो भरतादिनिर्मितशास्त्रेभ्यो विझेयाः ॥०१६५॥
पव्वा । अह उत्तरायया कोडिमा य सा सत्तमी मुच्छा) छठी सुष्ठूत्तरायामा और सातवीं मुर्छा उत्तरायता कोटिमा।
भावार्थ-इसका भाव यह है कि मूछनाओं का जो समूह है उस समूह से युक्त जो षडूज आदि ग्राम है, और वे तीन प्रकार के हैं। एक २ ग्राम में सात २ मूर्छनाएँ होती हैं । इस कारण सात स्वरों के अन्य अन्य विशेष स्वरों को उत्पन्न करने वाले गायक की २१ मुर्छ. नाएँ कही गई हैं गायनकर्ता मूच्छित हुए अथवा मानों के जैसा मूच्छित सा होकर-उन्हे करता है इसलिये मूर्च्छना कहलाती हैं। मंगी आदि२१ मूर्च्छनाओं के स्वर विशेष पूर्व संबन्धी स्वर प्राभृत में कहे हुए है। इस समय वे, स्वर प्रामृत से निर्गत हुए शास्त्रों से जिन्हे कि भरत आदि-नाटयकारों ने बनाये हैं । उनसे जाने जा सकते हैं ॥सू० १६५॥ | ભાવાર્થ-એને ભાવાર્થ આ પ્રમાણે છે કે મૂછનાઓને જે સમૂહ છે અને તે સમયથી યુક્ત જે ષજ વગેરે ગામો છે તે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે દરેકે દરેક ગામમાં સાત મૂચ્છનાઓ હોય છે. એથી સાતસ્વરના જુદા જુદા વિશેષ સ્વરોને ઉત્પન્ન કરનારા ગાયકની જેમ ૨૧ મૂરછનાઓ કહેવામાં આવી છે. ગાયક મૂછિત (બેભાન) થયેલાની જેમ અથવા જાણે કે મૂછિતની જેમ થઈને તમને કહે છે. એટલા માટે એઓ મૂચ્છનાઓ કહેવાય છે મંગી વગેરે ૨૧ મૂચ્છનાઓના સ્વર વિશેષ પૂર્વસંબંધી સ્વર પ્રાભૃતમાં કહેવામાં આવ્યા છે. હમણા તે વર પ્રાભૂતથી નિર્ગત થયેલા શાસ્ત્રો વડે-કે જેમને ભારત વગેરે નાટ્યશાસ્ત્રકારોએ બનાવ્યા છે જાણી શકાય છે. સૂ૧૬૫