________________
भनुयोगद्वारस्त्रे नन्तगुणदुरभिगन्धान्ताः परमाणवो बोध्याः। तथा-एकगुणतिक्ताबनन्तगुणतिक्तपर्यन्ताः परमाणवो बोध्याः। एवमेव-एकगुणकटुकादयः, एकगुण कषायादयः, एकगुणाम्लादयः, एकगुणमधुरादयवापि परमाणो बोध्याः । तथा-एकगुणकर्कशप्रभृत्यनन्तगुणकर्कशान्ताः बोध्याः। एवमेव-एकगुणमृदुकादयः, एकगुणगुरुका. दयः, एकगुणलघुकादयश्च-कर्कशमृदु-गुरुलघुस्पर्शाः परमाणुषु न लभ्यन्ते, एषां बादरानन्तपदेशिस्कन्धेष्वेव सद्भावात् , ततोऽत्रपरमाणवो न ग्राह्य इति। तथा एकगुणशीतादयः, एकगुणोष्णादयः, एकगुणस्निग्धादयः, एकगुणरूक्षादयश्च तथा एक गुण तिक्त का जिसमें है वह एक गुण निक्तवाला परमाणु
आदि है यावत् अनंत अंश तिक्त गुण के जिसमें हैं वे अनंत गुण तिक्तवाले परमाणु आदि हैं ऐसा जानना चाहिये । इसी प्रकार से एक गुण कटुकादिवाले, एक गुण कषाय आदिवाले, एक गुण अम्लादिवाले
और एक गुण मधुरादि रसवाले परमाणु आदि भी जानना चाहिये तथा एक गुण कर्कश स्पर्शवाले से लेकर अनंत कर्कशांशवाले भी ऐसे ही जानना चाहिये ! इसी प्रकार एक गुण मृदुक आदिवाले, एक गुण गुरु स्पर्श आदिवाले एक गुण लघु स्पर्श आदिवाले भी जानना चाहिये। कर्कश मृदु-गुरु लघु ये चार स्पर्श परमाणु में नहीं होते हैं, क्यों कि ये चार स्पर्श पादर अनन्तप्रदेशी स्कंध में ही होते हैं। तथा एक गुण
રસની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણતિક્ત રસવાળું પરમાણુ આદિ દ્રવ્ય એજ પ્રમાણે અનંત પર્યન્તના તિક્તગુણવાળાં પરમાણુ આદિ દ્રવ્ય પણ હોય છે. એ જ પ્રમાણે એક ગુણ કટુકથી લઈને અનંતગુણ કટુક પર્યન્તના, એક ગુણ કષાયથી લઈને અનંત ગુણ કષાય એક ગુણ અસ્ફરસથી લઈને અનંતગુણ પર્યન્તના અમ્લ રસવાળાં અને એક ગુણ મધુરથી લઈને અનંત પર્યંતના મધુરગુણવાળાં દ્રવ્ય પણ હોય છે.
સ્પર્શની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણ કર્કશ સ્પર્શવાળાથી લઈને અનંતગુણ કર્કશ સ્પર્શવાળા, એ જ પ્રમાણે એક ગુણ મૃદુકથી લઈને અનંત ગુણ મૃદુક પર્યન્તના, એક ગુણથી લઈને અનેક ગુણ પર્યન્તના ગુરુ સ્પર્શવાળાં, એક ગુણથી અનેક ગુણ પર્વતના લઘુ ૫શવાળાં, એક ગુણથી લઈને અનેક ગુણ શીતસ્પર્શવાળાં, એકથી લઈને અનેક ગુણ ઉષ્ણ૫વાળાં, એકથી લઈને અનેક ગુણ પર્યન્તના સ્નિગ્ધ સ્પર્શવાળાં અને એકથી અનેક ગુણ પર્યન્તના રૂક્ષસ્પર્શવાળાં, દ્રવ્ય પણ હોય છે કર્કશ, મદ,