________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १४७ पर्यवनामनिरूपणम्
६६३
-
नामपि प्रभूतकालं प्रायः सहावस्थायित्वमिति तेपामपि गुणत्वं बोध्यम् । नन्देते गुणपर्यायाः पुनास्तिकायस्यैव भवताऽभिहिताः, न तु धर्मास्तिकायादीनाम् । दृश्यन्ते च धर्मास्तिकायादीनामपि गुणा गतिस्थित्यवगाहोपयोगवर्त्तनादयः, पर्यायाश्च प्रत्येकमनन्ता अगुरुलघ्वादय इति चेदाह इन्द्रियप्रत्यक्षगम्यत्वात् सुमतिनहीं होना चाहिये। क्योंकि ये अनियमित हैं। शंकाकार की इस शंका का अभिप्राय यह है कि जिस प्रकार गुण के एक अंश दो-अंश आदि अनियमित है इसलिये ये पर्याय हैं उसी प्रकार कृष्णादि भी अनिय मित है अतः इन्हें भी पर्याय ही मानना चाहिये-गुण नहीं । सो इस शंका का उत्तर यह है कि वर्ण सामान्य के भेद जो ये - कृष्णादि हैं वे प्रायः बहुत समय तक द्रव्य के साथ अवस्थित रहते हैं । इसलिये इन में गुणता मानी गई है। पर्यायें इस प्रकार से द्रव्य के साथ नियमित प्रभूतकाल तक नहीं रहती हैं । इसलिये अचिरस्थायी होने से उन में गुणता नहीं मानी गई है।
शंका- ये गुण पर्यायें आपने पुद्गलास्तिकाय की ही कही हैं धर्मास्तिकायादिकों की नहीं कहीं हैं। सो ऐसा तो है नहीं क्योंकि पुलास्तिकाय के जैसा धर्मास्तिकायादिकों में भी गतिहेतुत्व, स्थितिहेतुत्व, अवगाहहेतुत्व, उपयोग एवं वर्त्तनादि गुण और इनमें प्रत्येक में अनन्त अगुरुलघु आदि रूप पर्यायें देखी जाती हैं
કારણ કે તે અનિયમિત છે, અહી શંકા કરનાર વ્યક્તિ એવુ` કહેવા માગે છે કે જેમ ગુણુના એક અશ, એ અશ આદિ અનિયમિત હોવાથી તેમને પર્યાય રૂપ ગણવામાં આવે છે, એજ પ્રમાણે કૃષ્ણાદિ મુા પણ અનિયમિત હાય છે, તેથી તેમને પણ ગુણરૂપ માનવાને બદલે પર્યાય રૂપ જ માનવા જોઇએ. આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય—
વણુ સામાન્યના ભેદ રૂપ જે કૃષ્ણા વર્ષોં છે, તેઓ સામાન્ય રીતે ઘણા સમય સુધી દ્રવ્યની સાથે અવસ્થિત રહે છે (વિદ્યમાન રહે છે) તેથી કૃષ્ણાદિ વણુને દ્રવ્યના ગુણુરૂપ માનવામાં આવેલ છે પરન્તુ પર્યાય એ રીતે દ્રવ્યની સાથે લાંખા સમય સુધી રહેતા નથી આ રીતે અચિરસ્થાયી હવાને કારણે તેમને દ્રવ્યના ગુણુરૂપ માનવાતે ખદલે દ્રવ્યની પર્યાય રૂપ માનવામાં આવે છે. શંકા-આપે અહી પુદ્ગલાસ્તિકાયના જ ગુQા અને પર્યાયાનું પ્રતિપદન કર્યું છે. ધર્માસ્તિકાય આદિના ગુણા અને પાંચાનુ' તે આપે કથન જ કર્યું નથી પુદ્ગલાસ્તિકાયની જેમ ધર્માસ્તિકાય આફ્રિકામાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહહેતુત્વ, ઉપયેગ અને વત્તનાદ ગુણ્ણાના અને અન'ત અગુરુ લઘુ આદિ પર્યાયનો અહીં શા કારણે ઉલ્લેખ કરાયે
નથી ?