________________
अनुयोगन्द्रिका टीका सूत्र १४० संस्थानानुपूर्वीनिरूपणम् ६१२ इत्यर्थः । न्यग्रोधमण्डलम् न्यग्रोधो वटवृपरतद्वन्मण्डलं यस्य तत्तथा, यथा-न्यप्रोष उपरि सम्पूणवियवोऽधस्तनभागे पुन न तथा, तथेदमपि नाभेरुपरि विस्तरबहुलं शरीरलक्षणोक्तप्रमाणभागम् , अधस्तु हीनाधिकममाणं विज्ञेयम्। सादिभादिरिह उत्सेपाख्यो नाभेरधस्तनो देहमागो गृह्यते । आदिनानाभेरधस्तनकायलक्षणेन सह वर्तते इति सादिः । यद्यपि सर्वशरीरमादिना सह वर्तते तथापि सादित्वविशेषणान्यथाऽनुपपत्त्या विशिष्ट एव प्रमाणलक्षणोपपन्न आदिरिह गृहयते, तत उपांगों में रहा करते हैं । अपने अंगुल से इस संस्थान वाला शरीर १०८ अंगल की ऊंचाईवाला होता है। यह संस्थान समस्त संस्थानों में मुख्य होता है। और यह पंचेन्द्रिय जीव के शरीरका एक विशेष आकाररूप होता है। न्यग्रोधमण्डल-न्यग्रोध नाम वटवृक्ष का है। इसके समान जिसका मंडल हो- अर्थात् जिस प्रकार न्यग्रोध-बटवृक्ष-ऊपर में संपूर्ण अवयवोंवाला होता है और नीचे वैसा नहीं होता, उसी प्रकार यह संस्थान भी नाभि से ऊपर में बहुत विस्तारवाला होता है और नाभि से नीचे हीनाधिक प्रमाणवाला होता है ऐसे संस्थान का नाम न्यग्रोध मंडल है। सादि-नाभि से नीचे का जो उत्सेध नाम का देह भाग है वह यहां आदि से ग्रहण किया है। नाभि से नीचे का भाग कायरूप आदि के साथ जो रहता है उसका नाम सादि है। यद्यपि समस्त शरीर आदि सहित होते हैं तो भी संस्थान का जो सादि विशेषग
નવાળા મનુષ્યની ઊંચાઈ તેના ૧૦૮ આંગળપ્રમાણુ હોય છે. આ સંસ્થાન બધાં સંસ્થામાં મુખ ( ક) ગણાય છે. અને આ સંસ્થાન પંચેન્દ્રિય જીવના શરીરના એક આકારવિશેષ રૂપ હોય છે.
ન્યોધમંડલસંસ્થાન-વડના વૃક્ષને ન્યગ્રો કહે છે. તે વડના જેવું છે સંસ્થાન (આકાર) હોય છે તે સંસ્થાનનું નામ ન્યગ્રોધમંડલસંસ્થાન છે. જેમ વડને ઉપરનો ભાગ સંપૂર્ણ અવયવાળ હોય છે, પણ નીચે એ હતો નથી, એજ પ્રમાણે આ સંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં ઘણા વિસ્તાર વાળું હોય છે, પરંતુ નાભિની નીચેના ભાગમાં ન્યૂનાધિક પ્રમાણુવાળું હોય છે. માટે આ પ્રકારના સંસ્થાનનું નામ ચડ્યોધમંડલ સંસ્થાન છે.
સાદિસંસ્થાન નાભિની નીચેને જે ઉન્મેષ નામને શરીરને ભાગ છે, તેને અહીં “આદિલ્મ પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. નાભિથી નીચેને જે ભાગ કાયરૂપ આદિની સાથે રહે છે તેનું નામ “સાદિ” છે. જો કે સમસ્ત શરીરે આદિ સહિત જ હોય છે, છતાં પણ અહીં જે સાદિ વિશેષણ લગા