________________
६५४
अनुयोगद्वारी कस्पर्शस्तस्य नाम । शीतस्पर्शनाम-देहस्तम्मादि हेतुः हिमाद्याश्रितः स्पर्शः शीत. स्पर्शस्तस्य नाम । उष्णस्पर्शनाम-आहारपाकादिकारणं वहन्याउनुगतः सर्शः उष्णस्पर्शस्तस्य नाम । स्निग्धस्पर्शनाम-पुद्गलद्रव्याणां मियः संयुज्यमानानां बन्धनिबन्धनं तैलादिस्थितः स्पर्शः स्निग्धस्पर्शस्तस्य नाम । तथा-रूक्षस्पर्शनामपुद्गलद्रव्याणामबन्धनिबन्धनं भस्मादिस्थितः स्पर्शः रूक्षस्पर्शस्तस्य नाम । इस्पष्टविध स्पर्शनाम बोध्यम् । तदेतदुपसंहरबाह-तदेतत्स्पर्श नामेति । अथ किं तत् संस्थाननाम ? इति प्रश्नः। उत्तरयति-संस्थाननाम हि परिमण्डलसंस्थाननामादिभेदः नाम है वह लधुक स्पर्श नाम है। देहस्तम्भ आदि का जो हेतु होता है एवं जो हिम आदि के सहारे रहता है वह शीतस्पर्श है। इसका जो नाम है वह शीतस्पर्श नाम है । आहार के पकाने आदि का जो कारण होता है ऐसा अग्नि आदि के सहारे रहा हुआ जो स्पर्श है वह उष्णस्पर्श है। इसका जो नाम है वह उष्णस्पर्श नाम है । परस्पर मिले हुए पुद्गल द्रव्यों के संश्लिष्ट होने का कारण होता है ऐसा तैला दिक पदार्थ के सहारे रहा हुआ स्पर्श-स्निग्धस्पर्श है । इसका जो नाम है वह स्निग्धस्पर्श नाम है । जो पुद्गल द्रव्यों के अबन्ध का कारण होता है ऐसा भस्मादि स्थित स्पर्श रूक्षस्पर्श है। इसका जो नाम है वह रूक्षस्पर्श नाम है। (से तं फासणामे) इस प्रकार यह आठ प्रकार का स्पर्शनाम है। (से कितं संठाणणामे) वह संस्थान नाम क्या है? લઘુકપર્શનામ છે હિમ, બરફ આદિના સપર્શથી જે સ્પર્શને અનુભવ થાય છે તે સ્પર્શને શીતસ્પર્શ કહે છે. શરીર ઠુંઠવાઈ જવામાં કે અકડાઈ જવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જે નામ છે, તે શીતસ્પર્શનામ છે. આહારને રાંધવા આદિમાં જે કારણભૂત થાય છે અને અગ્નિ આદિમાં જેને સદૂભાવ હોય છે, તે સ્પર્શને ઉષ્ણસ્પર્શ કહે છે તેનું જ નામ છે તે ઉષ્ણસ્પનામ છે. તેલ, ઘી આદિ પદાર્થોમાં જે સ્પર્શને સદૂભાવ હોય છે તે સ્પશને સ્નિગ્ધપર્શ કહે છે. પરસ્પર મળેલાં પુદ્ગલ દ્રવ્યના એક બીજા સાથે સંશ્લિષ્ટ રહેવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જે નામ છે તે નિધસ્પર્શનામ છે જે સ્પર્શ પુદ્ગલ દ્રવ્યોના સંબંધમાં કારણભૂત બને છે તે સ્પશને રૂક્ષસ્પર્શ કહે છે ભસ્મ આદિમાં આ સ્પર્શને સદ્ભાવ હોય છે. तेनु २ नाम छ ते ३३९५ नाम छ (से त' फासणामे) मा ४२६ मा પ્રકારના સ્પર્શનામનું સ્વરૂપ છે.
Un-(से कि त संठाणणामे १ ३ मापन् ! सयान नाम २१३५ ३१