________________
अनुयोगद्वारको मात्रोपसेवितः" । इति। तथा-कटुकरसनाम-गळरोगमशमनो मरिचनागराधाश्रितो रस:-कटुकरस:-तस्य नाम-कटुकरसनाम । कटुकरससेवनफलमुक्तमायुर्वेदे-कटुर्गलामयं शोफं, इन्ति युक्त्योपसेवितः। दीपनः पाचको रुच्यो बृहणोऽतिक.फापहः। इति। तथा-कषायरसनाम-रक्तदोपाधपनेताविभीतकामलककपित्थाचाश्रितो रसःकषायरसः, तस्य नाम कषायरसनाम । उक्तं चास्य सेवनफलम्-"रक्तदोषं कर्फ पित्तं, कषायो हन्ति सेवितः । रूक्षः शीतो गुणग्राही रोचकश्च स्वरूपतः" इति॥ सेवन किया तिक्तरस श्लेष्मा-कफ अरुचि, पित्त, तृषा, कुष्ठ, विष, ज्वर, इनका नाश करता है और बुद्धि को बढाता है । इस तिक्तरस का जो नाम है वह तिक्तरस नाम है। गले के रोग को प्रशान्त करनेवाला एवं मरिच और नागर आदि में रहनेवाला जो रस है वह कटुकरस है। इस कटुकरस के सेवन का फल आयुर्वेदशास्त्र में ऐसा कहा है-युक्ति से सेवन किया गया कटुक रस....शोफ-सूजन को नष्ट करता है, दीपक, पाचक, रुच्य और वृहण होता है । बढे हुए कफ को नष्ट करता है । रक्त दोष आदि का नोशक-विभीतक-बहेड़ा आमलक -आँवला एवं कपित्थ आदि के आश्रित जो रस है वह कषाय रस है। इसका जो नाम है वह कषाय रस नाम है । इसके सेवन का फल ऐसा कहा है-सेवित हुआ यह कषाय रस रक्तदोष, कफ, पित्त, को नाश करता है। यह स्वरूप से रुक्ष, शीत और गुणग्राही होता है तथा તક્તરસનું જે સેવન કરવામાં આવે, તે કફ, અરુચિ, પિત્ત, તૃષા, કુષ્ઠ, વિષ અને જવરને નાશ થાય છે અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ તિક્તરસનું જે નામ છે, તે તિક્તરસ નામ છે.
ગળાના રોગોને પ્રશાન્ત કરનાર અને મરિચ અને નાગર આદિમાં રહેનારે જે રસ છે, તે રસનું નામ કટુકરસ (કડેસ્વાદ) છે. આયુર્વેદ શાસ્ત્રમાં આ કટુક રસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે–ગ્ય માત્રામાં બે કટુક રસનું સેવન કરવામાં આવે, તે શરીરના કેઈ પણ ભાગને સેજે ઉતરી જાય છે, દીપક (પાચનક્રિયામાં મદદ રૂ૫) હોય છે, અમ્ય અને બંહણ (શક્તિવર્ધક) હોય છે તે વધારાના કફને નાશ કરે છે. - રક્તદોષ આદિને નાશક, બહેડા, આમળાં, કઠાં આદિમાં રહેલે જે રસ છે તેને કષાય (તરા) રસ કહે છે. તેનું જે નામ છે તે કષાયરસ નામ છે. આયુર્વેદમાં કવાયરસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે-જે યોગ્ય રીતે સેવન કરવામાં આવે તે કષાયરસ રકતદોષ, કફ, અને પિત્તને નાશ रैछे. ते ३क्ष, शीत, मुख्याही भने राय जाय छे.