________________
६०४
अनुयोगवारसूत्र वर्षमानादि ऋषभान्ता बोध्या । अनानुपूर्ती तु-ऋषभादिवर्धमानान्तानां चतुर्ति शतिपदानामन्योऽन्याभ्यासे आध-तरूपमङ्गकद्वयविवक्षामपहाय भङ्गा विधातव्यास्तदात्मिका बोध्या । ननु औपनिधिक्या द्रव्यानुपूर्वा अस्याश्च को भेदः१ उच्यते, तत्र हि द्रव्याणां विन्यासमात्रमेव पूर्वानुपूर्यादिभावेन चिन्तितम् । अत्र तु तेषामेव तथैवोत्कीर्तनं क्रियते-इत्येतावन्मात्रेण एतयोमेदो बोध्यः । ननु अस्त्येवं तथाऽ. प्यत्र शास्त्रे आवश्यकस्य प्रस्तुतत्वादत्रापि सामायिकाघध्ययनानामेवोत्कीर्तनं युक्तम्, आदि करके-ऋषभपद को अन्त में उच्चरित किया जाता है। तथा अनानुपूर्वी आदि के ऋषभपद से लेकर अन्तिम वर्द्धमान तक के चौ. थीस पदों का परस्पर में गुणा करने पर और गुणितराशि में से आदि अन्त रूप भंग द्वय की विवक्षा को कम करने पर जितने भंग बचते हैं उन भंग स्वरूप होती है। __ शंका-औपनिधिकी द्रव्यानुपूर्वी से इस में क्या भेद है ? ___ उत्तर-औपनिधिकी द्रव्यानुपूर्वी में द्रव्यों का केवल विन्यास ही पूर्वानुपूर्वी आदिरूप से विचारित होता है और इस उत्कीर्तनानुपूर्वी में उन्ही द्रव्यों का आनुपूर्वी आदिरूप से नामोच्चारण किया जाता है।
शंका--इस शास्त्र में आवश्यक का प्रकरण होने से इस आनुपूर्वी में भी सामायिक आदि अध्ययनों का ही उत्कीर्तन करना उचित था
/ પશ્ચાનુપૂવનું સ્વરૂપ આ પ્રકારનું છે-ઉપર જે કમે નામોચ્ચારણ કરાયું છે તેના કરતાં ઊલટા ક્રમે નામોચ્ચારણ કરવાથી પશ્ચાનુપૂર્વીબને છે. તેમાં વધમાનથી લઈને રાષભ પર્યંતના પદોનું ઉચ્ચારણ કરાય છે. આ રીતે વર્ધમાન પદ પહેલું અને “રાષભ” પદ છેલું આવે છે. અનાનુપૂર્વમાં શરૂઆતના ઋષભ પદથી લઈને છેલ્લા વર્ધમાન પર્વતના ૨૪ પદ પર સ્પરની સાથે ગુણાકાર કરવામાં આવે છે અને તેથી જે મહારાશિ આવે છે તેમાંથી આદિ અને અન્ય રૂપ બે ભેગેને બાદ કરવામાં આવે છે. આ બે ભગો બાદ કરવાથી જે અંગે બાકી રહે છે, તે લંગરૂપ અનાનુપવી હોય છે
શંકા-ઓપનિધિકદ્રવ્યાનુપૂવ કરતાં આ ઉત્કીર્તનાનુપૂર્વમાં શો તફાવત છે?
ઉત્તર-ઔપનિધિકી દ્રવ્યાનુપૂવીમાં દ્રવ્યોનો કેવળ વિન્યાસ જ પૂર્વાનવ આદિ રૂપે કરવામાં આવે છે, પરંતુ આ ઉકતનાનુપૂર્વામાં તે એજ વ્યેનું આનુપૂર્વી આદિ રૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે.
શકા–આ શાસ્ત્રમાં આવશ્યાનો અધિકાર ચાલતું હોવાથી આ આનપ્રવીમાં સામાયિક આદિ અધ્યયનોનું જ ઉત્કીર્તન ઉચ્ચારણ) કરાયું હતું