________________
अनुबोगचन्द्रिका टीका सूत्र १३९ गणनानुपूर्वीनिरूपणम् कबमपक्रान्तानामृषमादीनामुत्कीर्तनं कृतम् ? इति चेदाह-इदं शास्त्रं सर्वव्यापकमित्यादावेवम् उक्तम् । तत्समर्थयितुमेव ऋषमादीनामुपादानं कृतम् । ऋपभादीनां तीर्थकर्तृत्वात्तन्नामोच्चारणे सकलमपि श्रेयः प्राप्नोति जन इति युक्तमेव तेषां भगवतां नामोच्चारणम् । एवं विधस्थलेऽन्यत्राप्येवमेव समाधेयमिति । प्रकृनमुप संहरन्नाह-' से तं' इत्यादि । सैपा उन्कीर्तनानुपूर्वी ॥ मू०१८।
अथ पूर्वोक्तामेव गणनानुपूर्वी निरूपयितुमाहमूलम्-से किंतं गणणाणुपुत्री ? गणणाणुपुब्बी तिविहा पण्णत्ता, तं जहा-पुवाणुपुटवी पच्छाणुपुब्बी अणाणुपुठनी से किं तं पुव्वाणुपुवी ? पुटाणुपुवी-एगो, दस, सयं, सहामं, दस सहस्साइं, तो फिर अपक्रान्त-प्रकरण बाह्य-ऋषभ आदिकों का उत्कीर्तन सूत्रकारने क्यों किया ? ___ उत्तर--यह तो पहिले ही कहा जा चुका है कि यह शास्त्र सर्व व्यापक है। सो इसी बात का समर्थन करने के लिये यहां ऋषभादिकों का उत्कीर्तन किया है । ये ऋषभ आदि तीर्थ कर्ता हैं। इनके नाम का उच्चारण करने वाला मनुष्य समस्त श्रेयको पा लेता है। अतः उनके नाम का उच्चारण करना युक्त ही है। दूसरे और भी इसी प्रकार के स्थलों में ऐसा ही समाधान समझना चाहिये। इस प्रकार से यह उत्कीर्तनानुपूर्वी है। सूत्रस्थ वाकी पद सुगम्य हैं अतः उनका भिन्न भिन्न रूप से अर्थ नहीं लिखा है।सू० १३८॥
તે ઉચિત ગણાત તેને બદલે અપ્રકાન્ત (પ્રકરણના વિષયથી બાહ્ય એવા) આવભ આદિકનું ઉત્કીર્તન સૂત્રકારે શા કારણે કર્યું છે?
ઉત્તર-એ વાત તે પહેલાં જ કહેવામાં આવી ચુકી છે કે શાસ્ત્ર સર્વવ્યાપક છે. એજ વાતનું સમર્થન કરવાને માટે અહીં અષભાદિકેનું ઉત્કીર્તન (નામોનું ઉચ્ચારણુ) કરવામાં આવ્યું છે. આ કાષભ આદિ તીર્થ કરોએ તીર્થની સ્થાપના કરી હતી. તેમના નામનું ઉચ્ચારણ કરનાર મનુષ્યનું દરેક પ્રકારે શ્રેય જ થાય છે. તેથી તેમનાં નામનું ઉચ્ચારણ કરવું ઉચિત જ ગણી શકાય આ પ્રકારનાં બીજાં સ્થાનોમાં પણ આ પ્રકારનું જ સમાધાન સમજવું.
આ પ્રકારનું ઉત્કીર્તનનુપૂર્વીનું સ્વરૂપ છે આ સૂત્રમાં આવેલાં બાકીના પદને અર્થ સુગમ હોવાથી અહીં તેમનું, વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. સૂ૦૧૩૮૫