________________
अनुयोगचन्द्रिका टीका स्त्र १२७ नैगमव्यवहारसंमतार्थपदनिरूपणम् ५४७ समय तक की स्थितिवाला जितना भी एक परमाणु आदि द्रव्य हैवह सब आनुपूर्वी शन्द का वाच्यार्थ है। क्योंकि यहां कालानुपूर्वी का प्रकरण है इसलिये तीन आदि समयों में रहनेवाले द्रव्य को ही आनुपूर्वी माना गया है। एक परमाणु भी तीन समयकी स्थितिवाला होता है, दो आदि परमाणुबाला द्रव्य भी तीन समय की स्थितियोला होता है। अतः ये सब आनुपूर्वी शब्द के वाच्य हैं। इसी प्रकार से चार आदि समयों से लेकर संख्यात समय और असंख्यात समय तक की भी स्थितिवाले ये पूर्वोक्त द्रव्य होते हैं। इसलिये ये सब स्वतंत्र आनुपूर्वी हैं। एक समयकी स्थिनिवाला एक पुद्गलपरमाणु द्रव्य और व्यणुक आदि अनंत परमाणुक पर्यन्त तक का द्रव्य अनानुपूर्वी है ! दो समयकी स्थितिवाला एक पुद्गलपरमाणुरूप द्रव्य और व्यणुक आदि अनंत परमाणु युक्त तकका दूध अवक्तव्यक द्रव्य हैं। यहां एक वचनांत और बहुवचनान्त जो आनुपूर्वी आदिपद सूत्रकारने कहे हैं उन का कारण यह है कि तीन आदि लमयों की स्थितियाले आनुपूर्वी द्रव्य एक २ व्यक्तिरूप भी है और अनेक अनंत-व्यक्तिरूप भी हैं। इसी
અર્થપદ પ્રરૂપશુતામાં ત્રણ સમયથી લઈને અસંખ્યાત સમય પર્વતની સ્થિતિવાળાં જેટલાં એક પરમાણુથી લઈને અનંત પર્યંતના પરમાણુવાળાં કળે છે, તે બધા દ્રવ્યને આનુવ રૂ૫ ગણવામાં આવે છે, કારણ કે અહીં કાલાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે તેથી ત્રણ અદિ સમયની સ્થિતિ વાળાં દ્રવ્યને જ આનુપૂવ રૂપ માનવા માં આવ્યાં છે. એક પરમાણુ પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે, એ આદિ પરમાણુવાળું દ્રવ્ય પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે. તેથી એવાં ત્રણ સમયની સ્થિતિ. વાળાં દ્રવ્ય આનુપૂવ રૂપ છે એજ પ્રમાણે ચારથી લઈને સંખ્યાત સમયે, અને અસંખ્યાત પર્યન્તના સમયની સ્થિતિવાળાં એક પરમાણુંવાળ, અને બેથી લઈને અનંત પર્યન્તના પરમાણુવાળાં દ્રવ્ય પણ હોઈ શકે છે એવાં બધાં દ્રવ્ય પણ સ્વતંત્ર આનુપૂર્વી રૂપ જ ગણાય છે. એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ પરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણકથી લઈને અનંત આક પર્યન્તનું દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ ગણાય છે. બે સમયની સ્થિતિવાળું એક પગલપરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણુવાળાથી લઈને અનંત પર્યન્તના અણુવાળું દ્રવ્ય અવક્તવ્યક રૂપ ગણાય છે. અહીં સૂત્રકારે જે એકવચનાન્ત અને બહુવચનાઃ આનુપૂવ આદિ પદ બતાવ્યાં છે તેનું કારણ એ છે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં આનુપવી ક એક એક વ્યક્તિ (પદાર્થ)