________________
D
भानुयोगदारसले ननु 'च्यादिपदेशावगाढानि द्रव्याणि आनुपूर्यः, एककप्रदेशावगाढानि द्रव्याणि जनानुपूर्यः, दि द्वि प्रदेशावगादानि द्रव्याणि अक्तव्यकानि' इति पूर्व प्रतिपादितम् । तान्येतानि त्रिविधान्यपि द्रव्याणि सर्वलोकव्यापीनि । तेषां मध्ये युक्त्या विचारणायां कृतायामानुपूर्वीद्रव्याणां सर्वस्तोकता प्राप्यते । तथाहि-कोके किल असत्कल्पनया त्रिंशत्मदेशाः कल्प्यन्ते । तेषु त्रिंशत्प्रदेशेषु अनानुपूर्वीद्रव्याणि त्रिंशत्संख्यकानि भवन्ति एकैकप्रदेशावगाढत्वात् । अवक्तव्यकद्रव्याणि तु पश्चदश, द्वि द्वि प्रदेशावगाढत्वात् । आनुपूर्वीद्रव्याणि तु यदि त्रिप्रदेशनिष्पनान्येव गण्यन्ते
शंका-यह पहिले ही कहा जा चुका है। कि ज्यादिप्रदेशों में स्थित द्रव्य आनुपूर्वी हैं एक एक प्रदेशों में स्थित अनानुपूर्वी हैं, और दो दो प्रदेशों में स्थित द्रव्य अवक्तव्यक द्रव्य हैं। ये तीनों ही द्रव्य सर्वलोक व्यापी हैं । इनके बीच में, युक्ति से विचारणा होने पर आनुपूर्वी द्रव्य सबसे थोड़े आते हैं। इसका खुलासा इस प्रकार से है"लोक असंख्यात प्रदेशी है-सो असंख्यात प्रदेश को असत्कल्पना से ३०, मानकर उनप्रदेशों के स्थानपर ३०,तीस रखलेना चाहिये-इन ३०, प्रदेशों में एक एक प्रदेश पर अनानुपूर्वी द्रव्य अवगाहित हैं इसलिये अनानुपूर्वीद्रव्य ३० हो जाते हैं। तथा अवक्तव्यक द्रव्य लोक के दो दो प्रदेशों में एकर अवगाढ होने के कारण १५,आते हैं । तथा आनुपूर्वीद्रव्य लोक के ३-३ तीन २ प्रदेशों में अवगाढ हैं इसलिये उनकी संख्या १०
શંકા-આગળ એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ત્રણે, ચાર આદિ પ્રદેશમાં સ્થિત દ્રવ્યને આનુપૂર્વી કહે છે, એક એક પ્રદેશમાં સ્થિત દ્રવ્યને અનાનુપૂવી કહે છે અને બન્ને પ્રદેશોમાં થિત દ્રવ્યને અવકતવ્યક કહે છે. આ ત્રણે દ્રવ્ય સર્વક વ્યાપી છે જે બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તે તે ત્રણે દ્રવ્યોમાંથી આનુપૂર્વી દ્રવ્યનું પ્રમાણ સૌથી ઓછું હોવું જોઈએ તેને ખુલાસે આ પ્રમાણે છે-“લેક અસંખ્યાત પ્રદેશેવાળો છે.” હવે અહીં અસત્કલ્પનાને આધાર લઈને એવું માની લઈએ કે લેકના ૩૦ પ્રદેશ છે. આ ૩૦ પ્રદેશોમાંના પ્રત્યેક પ્રદેશ પર અનાનુપૂવી દ્રવ્ય અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશોમાં ૩૦ અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના માની લઈ એ. લોકના બબ્બે પ્રદેશોમાં એક એક અવક્તવ્યક દ્રવ્ય અવગાહિત હોવાથી ૩૦ પ્રદેશોમાં અવગાહિત અવક્તવ્ય દ્રવ્યોની સંખ્યા ૧૫ માની લઈએ તથા આનુપૂવી દ્રવ્ય લેકના ઓછામાં ઓછા ત્રણ ત્રણ પ્રદેશોમાં અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત આનુપૂર્વી દ્રવ્યની