________________
गोन्द्रका टोका सूत्र ११६ भागद्वारनिरूपणम्
४१३ गानि दशसंख्यकान्येव भवन्ति त्रिपदेशारगाढत्वात् । अत एष तानि सर्वस्तोकामेव वाच्यानि । इति चेदाइ-यदि ये नमःप्रदेशा एकस्मिन्न नुपूर्वीद्रव्ये उपयुक्ता मान्ति ते यस्मिन्नोपयुक्ता भवेयुस्तदेवं स्थान , नचैवमस्ति, यतः त्रिभिःपदेशैः सम्पधमाने एकस्मिन् आनुपूर्वीद्रव्ये ये त्रयः प्रदेशा उपयुक्ता भवन्ति, त एव त्रयः प्रदेश अन्यान्यरूपतया परिणतैरन्यैरप्यानुपूर्वीद्रव्यरुपयुज्यन्ते । अा एकैकः प्रदेयोऽने केषां त्रिक संयोगानामानुपूर्वीद्रव्याणामाधारो भवति । एवं चतुष्कसं योगपसंयोग यावरसंध्येय संयोगानुपूर्वीद्राविषयेऽपि बोध्यम् । ततश्च एकैको नमः
आती है। आनुपूर्वीच्य तीनप्रदेशों से प्रारंभ होकर निष्पन्न होते है। इसलिये इन्हे त्रिप्रदेशावगाढ माना गया है। इस प्रकार ये अनानुपूर्वी
और अवक्तव्यकद्रव्यों की अपेक्षा पूर्वोक्तरीति से विचार करने पर कम ही आते हैं" यदि कोई इस प्रकार से कहे तो इसका उत्तर इस प्रकार से हैं कि जो आकाशपदेश एक आनुपूर्णद्रव्य में उपयुक्त होते हैं, वे यदि अन्य आनुपूर्वी द्रव्य में उपयुक्त नहीं होते तो ऐसा कहना बन सकता था परन्तु ऐसा नहीं है । क्योंकि तीन प्रदेशों से जायमान एक आनुपू. वीना में जो तीनप्रदेश उपयुक्त होते हैं, वे ही तीन प्रदेश अन्य अन्य रूप से परिणत हुए अन्य आनुपूर्वी द्रव्यों द्वारा भी अपने २ उपयोग में लाये जाते हैं। इसलिये लोक का एक २ प्रदेश अनेक त्रिक संयोगी आनुपूर्वी द्रव्यों का आधार होता है । इसी प्रकार से चतुष्क संयोगी यावत् असंख्यात संयोगी आनुपूर्वी द्रवों के विषय में भी जानना સંખ્યા ૧૦ માની લઈએ આનુપૂર્વીય દ્રવ્ય ત્રણથી લઈને અસંખ્યાત પર્યરતના પ્રદેશમાંથી નિષ્પન્ન થાય છે. તેથી અહીં તેને ત્રિપ્રદેશાવગાઢ માનીને ઉપર પ્રમાણેની ગણતરી કરવામાં આવી છે. આ રીતે વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી અને અવતવ્યક દ્રવ્ય કરતાં તેનું પ્રમાણ ઓછું દેખાય છે.
આ પ્રકારની માન્યતા બરાબર નથી તે હવે સ્પષ્ટ કરવામાં આવે છેજે આકાશપ્રદેશ એક આનુપૂર દ્રવ્યમાં ઉપયુકત થાય છે તેઓ જે અન્ય આનુપૂર્વી દ્રવ્યમાં ઉપયુક્ત થતા ન હોત તે એવું બની શકત. પરંતુ એવું તે બનતું નથી કારણ કે ત્રણ પ્રદેશમાં અવગાહિત એક આનુપૂવ દ્રવ્યમાં જે ત્રણ પ્રદેશે ઉપયુક્ત થાય છે, એજ ત્રણ પ્રદેશ અન્ય અન્ય રૂપે પરિણત થયેલા અન્ય આનુપૂવી દ્રવ્ય દ્વારા પણ પોતપોતાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે લેકને પ્રત્યેક પ્રદેશ અનેક ત્રિકસંગી આનપૂર્વી ને આધાર થાય છે, એ જ પ્રમાણે ચતુષ્ઠ સંગીથી લઈને