________________
योगमा टीका सूत्र ११५ अन्तरवारनिरूपणम्
४८७ परन्त बयानामपि द्रव्याणां समानान्तरत्वेन प्रतिपातया उत्तरकोटौ तिण्हं पि' इति प्रोक्तम् । अस्य द्वारस्यायं भावा-यदा ज्यादिनदेशावगाढं किमप्यानुपूर्वीद्रव्यम् एकस्माद् विवक्षितक्षेत्रात् समयमेकम् अन्यत् क्षेत्रमवगाह्य पुनरपि केवलम् , अन्यद्रव्यसंयुक्तं वा भूत्वा तमेव विवक्षितव्याधाकाशप्रदेशम् अवगाहते, तदैकानुपूर्वी द्रव्यस्य समयमेकं जघन्यतोऽन्तरकालो बोध्यः । तथा-तदेव द्रव्यं यदाऽन्येषु क्षेत्रप्रदेशेष असंख्येयं कालं परिभ्रम्य केवलम् , अन्यद्रव्यसंयुक्तं वा भूत्वा प्रथममेव क्षेत्रप्रदेश मवगाहते, तदा उत्कृष्टतोऽसंख्येयं कालमन्तरं भवति । न च पुनहै, परन्तु उत्तरकोटि में "तिण्हं पि" तीनों द्रव्यों को क्यों पकड़ा गया है ?
उत्तर-इसका कारण यह है कि इन तीनों द्रव्यों का अन्तर समान है। इस द्वार का भाव इस प्रकार से है-जिन समप कोई एक व्यादि प्रदेशावगाढ आनुपूर्वी द्रव्य किसी एक विवक्षित क्षेत्र से एक समय तक किसी दूसरे क्षेत्र में अवगाहित होकर पुनः अकेला या किसी दूसरे द्रव्य से संयुक्त होकर उसी विवक्षित व्यशदि आकाशरूप प्रदेश में अवगाढ होता है तो उस समय उस एक आनुपूर्वी द्रव्य का अन्तर काल-विरहकाल जघन्य से एक समय का है-ऐसा जानना चाहिये। तथा जब वही द्रव्य अन्य क्षेत्र प्रदेशो में असंख्पातकाल तक घूमकर केवल या अन्य द्रव्यों से संयुक्त होकर पहिले के ही अवगाहित प्रथम क्षेत्र प्रदेश में अवगाहित होता है तब विरहकाल उत्कृष्ट से असंख्यात પરતુ ઉત્તર રૂપે તે ત્રણે દ્રવ્યની વાત કરવામાં આવી છે તેનું કારણ શું છે? ઉત્તર-તે ત્રણે દ્રવ્યનું અત્તર સમાન હવાથી ત્રણે દ્રવ્યના અતરની વાત સાથે જ કરવામાં આવી છે.
ઉત્તર–આ અન્તરદ્વારનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–આ સૂત્રમાં અન્તર એટલે વિરહકાળ ગ્રહણ કરવો જોઈએ કે એક ત્રણ આદિ પ્રદેશાવગઢ આનુપૂવી દ્રવ્ય કેઈ એક વિવક્ષિત (અમુક) ક્ષેત્રમાંથી નીકળીને એક સમય સુધી કઈ બીજા ક્ષેત્રમાં અવગાહિત થઈને ફરીથી પિતે એકલું અથવા કોઈ અન્ય દ્રવ્યની સાથે સંયુક્ત થઈને એજ વિવક્ષિત ત્રણ આદિ આકાશ રૂપ પ્રદેશોમાં અવગાઢ થાય, તે તે પરિસ્થિતિમાં તે એક આનુવી દ્રવ્યનું અંતર કાળની અપેક્ષાએ (વિરહાકાળ) એક સમયનું ગણાય છે, આ અતરને કાળની અપે. શ્રાએ જવન્ય અતર સમજવું તથા એજ દ્રવ્ય અન્ય ક્ષેત્ર પ્રદેશોમાં અસં.
ખ્યાતકાળ સુધી ફરીને પોતે એકલું અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈને પહેલાં જે ક્ષેત્રમાં અવગાહિત થયું હતું એજ ક્ષેત્રમાં અવગાહિત થઈ જય, તે તે પરિસ્થિતિમાં તેને ઉત્કૃષ્ટ વિરહકાળ અસંખ્યાતકાળને ગણાય