________________
४८८
अनुयोगवा द्रव्यानुपूर्व्यामिव अनन्त कालमन्तरं भवति, यतो द्रव्यानुपूज्या विवक्षितद्रव्यादन्ये द्रव्यविशेषा अनन्ता भवन्ति । तैश्च सह क्रमेण तस्य संयोगे पुनःस्वरूप प्राप्तौ अनन्तं कालमन्तरं भवति । अत्र तु विवक्षितावगाहक्षेत्रादन्यत क्षेत्रमसंख्येयमेव । पतिस्थान च अवगाहनामाश्रित्य असंख्येयकालं संयोगस्थितिः। ततथासंख्येये क्षेत्रे परिभ्रमद् द्रव्यं पुनरपि केवलम् , अन्यसंयुक्त वाऽसंख्येयकालानन्तरं तस्मिन् विवक्षितप्रदेश एवावगाहनां कुर्यात् ।। काल का माना जाता है। जिस प्रकार द्रव्यानुपूर्वी में विरहकाल माना गया है उस प्रकार से यहां विरहकाल अनन्त कालका नहीं माना गया है। क्यों कि द्रव्यानुपूर्वी में विवक्षित द्रव्य से दूसरे जो द्रव्य है वे अनन्त हैं। अतः उनके साथ क्रम क्रम से उसका संयोग होने पर फिर से अपने स्वरूप की प्राप्ति में उसे अनन्त काल लग जाता है। इस प्रकार पुनः स्वरूप प्राप्ति में अन्तर अनंत काल का सध जाता है। परन्तु यहां विवक्षित-अवगाह क्षेत्र से अन्य क्षेत्र असंख्यातप्रदेश प्रमाण ही है, अनंत प्रदेश प्रमाण नहीं । इसलिये प्रतिस्थान में, अवगाहना को आश्रित करके जो उसकी संयोग स्थिति है वह असंख्यातकाल की है। अतः विवक्षित प्रदेश से अन्य असंख्यात क्षेत्र में परिभ्रमण करता हुआ द्रव्य पुन: उसी विवक्षित प्रदेश में अन्य द्रव्य से संयुक्त होकर या एकाकी ही असंख्यातकाल के बाद अवगाहित हो जाता है। છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દ્રવ્યાનુપૂવીમાં ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અનન્ત કાળને વિરહકાળ કહ્યો છે, પરંતુ ક્ષેત્રાનુપૂર્વમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનન્તકાળને કહેવાને બદલે અસંખ્યાતકાળને કહ્યો છે. તેનું કારણ નીચે પ્રમાણે છે
દ્રવ્યાનવીમાં વિવણિત દ્રવ્ય સિવાયના જે અન્ય દ્રવ્યો છે તે અનંત છે. તેથી તેમની સાથે તેને ક્રમશઃ સંગ થઈને ફરીથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થવામાં તેને અનંતકાળનું અન્તર પડી જાય છે. આ પ્રકારે પુન: સ્વરૂપ પ્રાપ્તિમાં અનન્તકાળનું અન્તર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે. પરંતુ અહીં (ક્ષેત્રાનુપૂર્વી માં) વિવક્ષિત અવગાહક્ષેત્ર સિવાયનાં અન્ય ક્ષેત્રે તે અસંખ્યાતપ્રદેશ પ્રમાણે જ છે-અનંત પ્રદેશ પ્રમાણ નથી તેથી પ્રત્યેક સ્થાનમાં અવગાહનાને આશ્રિત કરીને જે તેની સંયોગસ્થિતિ છે, તે અસં. ખાતકાળની જ છે તેથી કઈ વિવસિત પ્રદેશમાંથી નીકળીને અન્ય અસંખ્યાત ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને તે દ્રવ્ય પિતે એકલું અથવા અન્ય દ્રવ્યની સાથે સંયત થઈને તે વિવસિત પ્રદેશમાં અસંખ્યાતકાળ વ્યતીત થયા બાદ જ અવગતિ થઈ જાય છે,