________________
बनुयोगन्द्रिका टीका सूत्र ११५ अन्तरद्वारनेरूपणम्
अथान्तरद्वारं प्रतिपादयितुमाह
मूलम्-णेगमववहाराणं आणुपुत्वीदवाणमंतरं कालओ केवञ्चिरं होई ? तिण्हपि एगं दवं पडुच्च जहन्नेणं एक समयं उक्कोसेणं असंखेनं कालं, नाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ॥सू० ११५॥ में प्रवाहित हो जाता है तो वहां पर एक अनानुपूर्वी द्रव्य की अपेक्षा आनुपूर्वी द्रव्य का स्थिति काल माना जाता है । और यही एक आनुपू. द्रिव्य उन व्यादि प्रदेशों में असंख्यात काल तक अवगाहित रहकर बाद में एकप्रदेश या दो प्रदेश में अवगाहित हो जाता है तो इस स्थिति में इसका समय असंख्यात काल का माना जाता है। यह संख्यान कोल का समय उत्कृष्ट है । और एक समय का काल जघन्य है, नाना मानुपूर्वी द्रव्यों की अपेक्षा से यह समय सर्वदा का है क्योंकि व्यादि में ऐसा कोई सा भी समय नहीं है कि जिसमें कोई न कोई आनुपूर्वी द्रव्य का भेद अवगाहित न हो। इसी प्रकार से अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के विषय में भी ऐसा ही वक्तव्य निर्धारित कर लेना चाहिये ॥ मू० ११४ ॥
રૂપે સ્થિત રહીને જે એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે, તે એ પરિસ્થિતિમાં એક આનુપૂર દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સ્થિતિકાળ એક સમયને ગણાય છે. પરંતુ એ જ આનુપૂવી દ્રવ્ય જે તે ત્રણ આદિ પ્રદેશમાં અસંખ્યાત કાળ સુધી અવગાહિત રહીને ત્યાર બાદ એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેને સ્થિતિકાળ અસંખ્યાતકાળને માનવામાં આવે છે આ અસંખ્યાતકાળના સમયને તેને ઉકૃષ્ટ કાળ સમજ અને એક સમયના પૂર્વોકત કાળને તેને જઘન્ય કાળ સમજો. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે સમય સાર્વકાલિક છે, કારણ કે ત્રણ આદિ પ્રદેશમાં એવો કઈ પણ સમય નથી કે જેમાં કઈને કઈ આનુપૂવી દ્રવ્યને ભેદ અવગાહિત ન હોય અનાનુપૂવ અને અવક્તવ્યક
ના એક અને બે પ્રદેશોમાં રહેવાના કાળના સંબંધમાં પણ આનુપૂવી દ્રના કાળના જેવું જ કથન સમજવું સૂ૦૧૧૪.