________________
मनुयोगचन्द्रिका टीका सूत्र ११४ कालद्वारनिरूपणम् मेदानां सर्वदैवावस्थानात् । एवं द्वे अपि । अयं भावः-यदा एकं द्रव्यमेकस्मिन् प्रदेशेऽत्रगाढमेकं समयं स्थित्वा ततो द्वयादिपदेशावगाढं भवति, तदा अनानुपूर्वीद्रव्यस्य जघन्यत एक समयं स्थितिः। यदा तु तदेवासंख्यातं कालं तद्रूपेण स्थित्वा सतो चादिनदेशावगाढं भवति, तदा-उत्कर्षतोऽसंख्येयोऽवगाहस्थितिकालः। श्यादिप्रदेशों में अवगाढ आनुपूर्वीद्रव्यों के जो भेद हैं उनका अवस्थान सर्वदा ही रहता है । (एवं दोण्णिवि) इसी प्रकार से जब एक अनानुपूर्वी द्रव्य एक प्रदेश में एक समय तक अवगाढ रहकर बाद में व्यादिप्रदेशों में अवगाढ हो जाता है तब उस अनानुपूर्वी द्रव्य की जघन्य से एक समय की स्थिति मानी जाती है। तथा जब वही अनानुपूर्वीद्रव्य असं. ख्यात समय तक अनानुपूर्वी द्रव्यरूप से एक प्रदेश में अवगाढ रहकर बाद में व्यादि प्रदेशों में अवगाढ-स्थित-हो जाता है तब उस्कृष्ट से असंख्यात काल तक ही उस अनानुपूर्वीद्रव्यकी उस एक प्रदेश में रहने की स्थिति मानी जाती है, तथा अनेक अनानुपूर्वी द्रव्योंकी अपेक्षा अनावपूर्वी द्रव्यों की स्थिति का काल एकप्रदेश में अवगाढ हुए अनानुपूर्वी द्रव्यके भेदों का सर्वदा ही सद्भाव होने से सार्वकालिक माना गया है। विप्रदेश में अवगाढ अवक्तव्यकद्रव्य का एक समय के बाद एक प्रदेश में अथवा व्यादि प्रदेशों में अवगाहित हो जाने पर जघन्य से अवगाह ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત જે આનુપૂર્વી દ્રવ્યના ભેદે છે તેમનું अस्तित्व सहा २ छ । (एव दोणि वि) से प्रभार से मनानुपूवी દ્રવ્યની જઘન્ય સ્થિતિ પણ એક સમયની કહી છે. એટલે કે એક અનાનુપૂવી દ્રવ્ય એછામાં ઓછું એક સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ બે આદિ પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી જ એક અનાનુપૂવી દ્રવ્યની જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. પરંતુ જ્યારે એજ અનાનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ બે આદિ પ્રદેશમાં અવગાઢ સ્થિત) થઈ જાય છે, ત્યારે તે અનાનપૂર્વી દ્રવ્યની તે એક પ્રદેશમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની મનાય છે. જે અનેક અનાનુપૂવી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યોની સ્થિતિને કાળ એક પ્રદેશમાં અવગાહિત થયેલા અનાનુપૂર્વી દ્રવ્યના ભેદને સર્વદા સદ્દભાવ હોવાથી સાર્વકાલિક માનવામાં આવ્યા છે.
બે પ્રદેશમાં અવગાઢ (સ્થિત) અવક્તવ્યક દ્રવ્ય એક સમય પછી એક કેસમાં અથવા ત્રણ આદિ પ્રદેશોમાં અવગાહિત થઈ જાય, તે જઘન્યનો