________________
___अनुयोगद्वारस्ते .
.. स्कन्धद्रव्याणां विचित्रपरिणमनशक्तिमत्वात् संख्येयादिप्रदेशावगाहित्वं बोध्यम् । विशिष्टक्षेत्रावगाहोपलक्षितानां स्कन्धद्रव्याणामेव क्षेत्रानुपूर्वीत्वेनोक्तत्वात् । तथा एक द्रव्यं प्रतीत्य देशोने वा लोके आनुपूर्वीद्रव्यं भवति ।
ननु-अचित्तमहास्कन्धस्य सर्वलोकव्यापकत्वं पूर्वमुक्तम्। तस्य च समस्तलोकवर्त्य संख्येयप्रदेशलक्षणायां क्षेत्रानुपूर्व्यामवगाढत्वात परिपूर्णस्यापि क्षेत्रानुपूर्वीत्वं न किंचिद् विरुध्यते, अतस्तदपेक्षया क्षेत्रतोऽप्यानुपूर्वीद्रव्यं सर्वलोकव्यापि भाग में भी रहता है, संख्यात भागों में भी रहता है असंख्यात भागों में भी रहता है। क्योंकि स्कंध द्रव्यों की परिणमन शक्ति विचित्र प्रकार की है। अतः विचित्रप्रकार की परिणमन शक्तिवाले होने के कारण स्कंध द्रव्योंका अवगाहलोक के संख्यातवें आदि भागों में होता है। क्यों कि विशिष्ट क्षेत्र में अवगाह से उपलक्षित हुए स्कन्ध द्रव्यों को ही क्षेत्रानुपूर्वी रूप से कहागया है । तथा एक द्रव्य की अपेक्षा लेकर आनुपूर्वी द्रव्य कुछ कम-देशोन लोक में भी अवाहित होता है।
शंका-पहिले द्रव्यानुपूर्वी में अचित्त महास्कंध, कि जो पुद्गलद्रव्य सबसे बड़ा स्कंध होता है और जो अनंतानंत परमाणु भों से निष्पन्न होता है । सर्व लोक व्यापी कहा है । इस प्रकार अचित्त महास्कंध की अपेक्षा एक आनुपूर्वी द्रव्य समस्त लोक में व्यापक होकर जब रहता है-तष यह बात आपकी कैसे मानी जा सकती है कि आनुपूर्वी द्रव्य ભાગમાં પણ રહે છે, સખ્યાત ભાગોમાં પણ રહે છે, અસંખ્યાત ભાગમાં પણ રહે છે, કારણ કે ધ દ્રવ્યોની પરિણમનશક્તિ વિચિત્ર હોય છે. વિચિત્ર પ્રકારની પરિણમનશકિતવાળા હેવાને કારણે સ્કંધ દ્રવ્યને અવગાહ લેકના સંખ્યામાં આદિ ભાગોમાં હોય છે. કારણ કે વિશિષ્ટ ક્ષેત્રમાં અવગાહથી ઉપલક્ષિત થયેલાં સ્કંધદ્રવ્યને જ ક્ષેત્ર નુપૂર્વી રૂપે ગણવામાં આવે છે. તથા એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂર્વી દ્રવ્ય અમુક ન્યૂન દેશપ્રમાણ-દેશોન–કમાં પણ અવગાહિત હોય છે.
શંકા-દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરતાં પહેલાં આપે એવું કહ્યું છે કે પદ્રલ દ્રવ્યને સૌથી મોટે રકંધ કે જે અનંતાનંત પરમાણુઓમાંથી બને છે, અને જેને અચિત્ત મહાત્કંધ કહેવામાં આવે છે, તે સર્વલકવ્યાપી છે.” આ પ્રકારે આ અચિત્ત મહારકાધની અપેક્ષાએ એક અનાનુપૂર્વી દ્રવ્ય જે સમસ્ત લોકમાં વ્યાપક હોય તે આપની એ વાત કેવી રીતે માની શકાય કે આનુપૂર્વી દ્રવ્યને એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અમુક દેશન (દેશ ન્યૂન) લેકમાં વ્યાપીને રહે છે? કારણ કે સમસ્ત લેક