________________
जोपरनिका टीका एम १०६ मझोपदर्शनतानिरूपणम् मनानुपूर्वी और अवक्तव्यक आदि पदों के वाच्यार्थ में त्रिप्रदेशिक भादि स्कंध एक प्रदेशी पुद्गल परमाणु और द्विप्रदेशी स्कंध आदि आते है। तब कि इस क्षेत्रानुपूर्वी के प्रकरण गत भंगोपदर्शनता में आकाश के तीन प्रदेशों में स्थित त्रिप्रदेशिक आदि स्कंध ही आनुपूर्वी शब्द के पाच्या माने गये हैं। एक दो आकाश के प्रदेशों में स्थित त्रिप्रदेशिक रकंध आनुपूर्वी शन्दके वाच्यार्थ नहीं माने गये हैं। क्योंकि यह पहिले कहा जा चुका है कि त्रिप्रदेशिक स्कंध आकाशके एकप्रदेश में भी अव. गाही हो सकता है, दो प्रदेश में भी अवगाही हो सकता है और तीन प्रदेशों में भी ठहर सकता है। त्रिप्रदेशिक स्कंध के लिये आकाश के पार प्रदेशों की ठहरने के लिये आवश्यकता नहीं है । इसी प्रकार जो चतुष्पदेशिक स्कंध होगा उसे अपने को अवगाहित होने के लिये आ काश के एक दो, तीन, एवं चार प्रदेश आपेक्षिक होंगे। पांच प्रदेश नहीं । इसलिये क्षेत्रानुपूर्वी में यदि त्रिप्रदेशिक स्कंध आकाश के एक प्रदेश में अथवा दो प्रदेश में स्थित है, तो वह क्षेत्र की अपेक्षा अनानपूर्वी और अवक्तव्यक शन्द का वाच्यार्थ होगा। क्षेत्रकी अपेक्षा आनु पूर्वी तीनप्रदेश से ही प्रारंभ होती है । इसी तरह जो असंख्यात प्रदे. પુદ્ગલપરમાણુ અને ઢિપ્રદેશી રકંધ આદિ આવે છે. પરંતુ આ ક્ષેત્રાનુPવના પ્રકરણગત ભંગદશનતામાં આકાશના ત્રણ પ્રદેશોમાં સ્થિત ત્રિપ્રદેશિક આદિ રકધ જ આનુવીં શબ્દના વાચ્યાર્થ રૂપે માનવામાં આવેલ છે. એક પ્રદેશમાં કે બે પ્રદેશોમાં સ્થિત ત્રિપ્રદેશિક અંધને અહીં આનુHવી શબ્દના વાચ્યાર્થ રૂપે માનવામાં આવેલ નથી, કારણ કે એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુધ છે કે ત્રિપ્રદેશી કંધ આકાશના એકપ્રદેશમાં પણ અવગાહી થઈ શકે છે–રહી શકે છે, એ પ્રદેશોમાં પણ અવગાહી થઈ શકે છે અને ત્રણ પ્રદેશોમાં પણ અવગાહી થઈ શકે છે. ત્રિપ્રદેશી સ્કંધને રહેવા માટે આકાશના ચાર પ્રદેશની આવશ્યક્તા રહેતી નથી. એ જ પ્રમાણે ચાર પ્રદેશિક કંધને રહેવા માટે આકાશના એક બે, ત્રણ અથવા ચાર પ્રદેશની આવશ્યક્તા રહે છે. તેને રહેવા માટે પાંચ પ્રદેશોની જરૂર પડતી નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે જે ત્રિપ્રદેશિક સ્કંધ આકાશના એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં રહેલું હોય, તે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુકૂવી અને અવક્તવ્યક શખના વાચ્યાર્થ રૂપ જ ગણુ જોઈએ ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂવને પ્રારંભ ત્રણ પ્રદેશથી જ થાય છે, એ જ પ્રમાણે જે