________________
४६२
अनुयोगद्वारसूत्र स्वादनानुपूर्वी द्रव्याण्यपि असंख्येयानि भवन्ति । तथा-प्रदेशद्वयेऽजगाढं बहूपि द्रव्यं क्षेत्रत एकमेवावक्तव्यकद्रव्यम्। लोकस्य द्विप्रदेशात्मका विभागा असं पाताः सन्ति, अतो द्विपदेशात्मकान्यवक्तव्यकद्रव्याण्यप्यसंख्यातानि भवन्तीति ।मु० १११॥ अपेक्षा एक ही अनानुपूर्वी रूप हैं । ये असंख्यात इसलिए माने गये हैं कि इस प्रकार से असंख्यात प्रदेशवाले लोक में एक एक प्रदेश में ये एक २ रहते हैं । तथा आकाश के दो प्रदेशों में स्थित बहुत भी द्रव्य क्षेत्र की अपेक्षा एक ही अवक्तव्यक द्रव्य हैं । आकाश के दो प्रदेश रूप विभाग असंख्यात होते हैं इसलिये तदवगाहीद्रव्य भी असंख्यात है।
भावार्थ-नैगमव्यवहारनय संमत आनुपूर्वी, अनानुर्वी और अब. क्तव्यक द्रव्य कितने हैं ? सूत्रकारने इस सूत्रद्वारा इन प्रश्नों का समा. धान किया है। उन्होंने कहा है कि-आकाश के त्रिप्रदेशात्मक, विप्रदेशात्मक और एकप्रदेशात्मक विभाग असंख्यात है। क्योंकि आकाश स्वयं असंख्यात प्रदेश वाला है। यद्यपि आकाश के प्रदेश अलोकाकाश की अपेक्षा अनंत कहे गये हैं, फिर भी इस अनंत अलो. काकाश में कोई द्रव्य नहीं रहता है। असंख्यात प्रदेशवाले लोका. काश-में ही द्रव्योंका अवगाह है। लोकाकाशके उन विभागों में आनु. पूर्वी, अनानुपूर्वी, और अवक्तव्यक द्रव्य प्रत्येक असंख्यात २ रहते हैं। એક જ અનાનુપૂર્વી રૂપ છે. તેમને અસંખ્યાત માનવાનું કારણ એ છે કે, આ પ્રકારે અસંખ્યાત પ્રદેશવાળા લેકના એક એક પ્રદેશમાં એક એક અનાનુપૂવી દ્રવ્ય રહે છે. તથા આકાશના બે પ્રદેશમાં સ્થિત ઘણાં દ્રવ્ય પણ ક્ષેત્રની અપેક્ષાએ એક જ અવક્તવ્ય દ્રવ્ય રૂપ છે. આકાશના બે પ્રદેશ રૂપ વિભાગ અસંખ્યાત હોય છે, તે કારણે તેમાં અવગાહી દ્રવ્ય પણ અસંખ્યાત છે,
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રશ્નનું સમાધાન કર્યું છે કે નગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી, અનાનુપૂવ અને અવક્તવ્યક દ્ર કેટલાં છે. સૂત્રકારે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે આકાશના ત્રિપદેશાત્મક, દ્ધિપ્રદેશાત્મક અને એક પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે, કારણ કે આકાશ પિતે જ અસંખ્યાત પ્રદેશવાળું છે. જો કે અલકાકાશની અપેક્ષાએ આકાશના પ્રદેશે અનંત કહ્યા છે, પરંતુ આ અનંત અકાકાશમાં તે કોઈ પણ દ્રવ્યનો સદુભાવ જ નથી અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં જ દ્રવ્યને અવગાહ છે. કાકાશના તે વિભાગમાં અસંખ્યાત આનુપૂવી દ્ર, અસંખ્યાત અનાનુપૂર્વા દ્ર અને અસંખ્યાત અવક્તવ્યક