________________
४४८
भडयोमा एकप्रदेशावगाढः-एकस्मिन्नेव नभःपदेशे अवगादः स्थितः परमाणुसयावर स्कन्धसङ्घातश्च क्षेत्रतोऽनानुपूर्वीति । तथा-द्विपदेशावगाढः-आकाशस्य प्रदेश दयेऽवगाढा=स्थितो द्विपदेशिकादिस्कन्धः क्षेत्रतोऽवक्तव्यकमिति। प्रकृतमुपसंहरन्नाह-' से तं' इत्यादि । सैषा नैगमव्यवहारयोरर्थप्ररूपणतेति॥१० १८२॥ नहीं । तात्पर्य यह है कि आधारभूत क्षेत्र के प्रदेशों कि संख्या आधेय. पुद्गल द्रव्य के परमाणुओं की संख्या से न्यून या उसके बराबर हो सकती है, अधिक नहीं । इसलिये एक परमोणु एकही आकाश प्रदेश स्थित रहता है पर घणुक एक प्रदेश में भी ठहर सकता है और दो में भी इसी प्रकार उत्तरोत्तर संख्या बढते २ व्यणुक चतुरणुक-यावत् संख्याताणुक स्कंध एक प्रदेश दो प्रदेश तीन प्रदेश यावत् संख्यात प्रदे. श क्षेत्र में ठहर सकते हैं संख्याताणुक द्रव्य की स्थिति के लिए असं. ख्यात प्रदेश वाले क्षेत्र की आवश्यकता नहीं पड़ती। असंख्याताणुक स्कंध एक प्रदेश से लेकर अधिक से अधिक अपने बराबर की अधिक संख्यावाले प्रदेश के क्षेत्र में ठहर सकता है। अनन्ताणुक और अनंता. नंताणुक स्कंध भी एकप्रदेश दो प्रदेश इत्यादि क्रम से बढते २ संख्यात प्रदेश और असंख्यात प्रदेशवाले क्षेत्र में ठहर सकते हैं उनकी स्थिति के लिये अनंत प्रदेशात्मक क्षेत्र जरूरी नहीं है । तथा एकही आकाशવાળા અલકાકાશમાં નથી આ કથનનું તાત્પર્ય એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરમાણુઓની સંખ્યા કરતાં એછી પણ હેઈ શકે છે અને બરાબર પણ હોઈ શકે છે, પરંતુ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે પણ બે અણુવાળા અંધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશોમાં પણ રહી શકે છે એજ પ્રમાણે ઉત્તરોત્તર આણુઓની સંખ્યા વધતાં વધતાં જે ત્રિઅણુક, ચતુરચુક આદિ સંખ્યાતાણુક પર્વતના ક" પણ એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં અને સંખ્યાત સુધીના આકાશપ્રદેશમાં રહી શકે છે. સંખ્યાતાક દ્રવ્યને રહેવાને માટે અસખ્યાત પ્રશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસંખ્યાતાણુક કંધ એક પ્રદેશથી લઈને વધારેમાં વધારે પિતાના બરાબરની અધિક સખાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે. અનંતાણુક સ્કંધ અને અનંતાનતાણુક રકંધ પણ એક પ્રદે. શમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં અને એજ ક્રમે વધતાં વધતાં સંખ્યા પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. તેમની સ્થિતિને માટે તેમને રહેવાને માટે) અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી તથા એક જ આકાશમાં