________________
अनुयोगचन्द्रिका टीका. २१ कुप्रावचनिकद्रव्यावश्यक निरूपणम् १४७ अक्रियावादिनः, एते हि पुण्यपापपरलोकादिकं न मन्यन्ते, अतः सर्वपापन्डिविरुपाचारत्वादेते विरुद्धा उच्यन्ते ।
नन्वेतेषामक्रियादीनां पुण्यपापाद्यस्वीकरणात् इन्द्रायुपलेपनकर्तुत्वं न संभबतीति चेत, उच्यते, पुण्यप्राप्तीच्छया यबपि तेषाम् ईन्द्राद्यपलेपनकर्तृत्वं न संभवति तथापि जीविकोदेशेन तु तत्संभवत्वेवेति न कश्चिद् दोषः ।
वृद्धश्रावकाः वृद्धाः प्राचीनकालमपेक्ष्य वृदाः, तएव भावयन्तीति श्रावकाःब्राह्मणाः-ऋषभदेवज्येष्ठपुत्रभरतशासनकाले ये देवगुरुधर्मस्वरूपं श्रावयितार पुण्य, पाप और परलोक आदि की मान्यता से जो बहिर्भूत होते हैं ऐसे अक्रियावादी विरुद्ध हैं । इनका आचारविचार सर्व पाखण्डियों सर्व धर्मवाले की अपेक्षा विरुद्ध होता है। इसलिये ये विरुद्ध कहे जाते हैं।
शंका-ये अक्रियावादी जब पुण्यपाप आदि कुछ भी नहीं मानते हैं। -तब इन्द्र आदि का ये उपलेपन आदि क्यों करेंगे-अर्थात् नहीं करेंगे, ऐसी स्थिति में इन्हें इन्द्रादि के उपलेपन आदि के कर्तृत्व में क्यों गिनाया गया है-सो इस शंका का उत्तर इस प्रकार से हैं कि इन में भले ही पुण्य प्राप्ति की इच्छा से इन्द्रादिक का उपलेपन कर्तृत्व संभवन हो-तोभी आजिषिका के उद्देश से उनमें इन्द्रादिक का उपलेपनादि करना संभवित होता ही है। अतः सूत्रकार की कुप्रावचनिक द्रव्यावश्यक में इनकी परिगणना निर्दुष्ट है। वृद्धश्रावक का अर्थ यहां ब्राह्मण से है। क्योंकि प्राचीन કહે છે. જેઓ પાપ, પુષ્ય, પરલોક આદિને માનતા જ નથી એવાં અકિયાવાદીને વિરૂદ્ધ કહે છે. તેમના આચારવિચાર બધાં ધર્મવાળા કરતાં વિરૂદ્ધના જ હોય છે,
શંકા–તે અક્રિયાવાદીઓ જે પાપ પૂણ્ય આદિમાં માનતાં જ નથી. તે તેઓ ઈન્દ્ર આદિનું ઉપલેપન, પૂજન આદિ શા માટે કરે? કહેવાનું તાત્પર્ય એ છે કે સત્રમાં ઈદ્રાદિનું ઉપલેપન, પૂજન આદિ કરનારમાં આ અક્રિયાવાદીઓને પણ ગણાવવામાં આવેલ છે. અકિયાવાદીઓ આ પ્રકારની ક્રિયાઓ કરે તે કેવી રીતે માની શકાય?
ઉત્તર–ભલે તેઓમાં પુણ્યપ્રાપ્તિની ઇચ્છાથી ઈન્દ્રાદિનું ઉપલેપન, પૂજન આદિ ક્રિયાઓ કરવાની વાત અસંભવિત હોય પરંતુ આજીવિકા ચલાવવાના હેતુથી તેઓમાં પણ ઈન્દ્રાદિકનું ઉપલેપન પૂજન આદિ ક્રિયાઓને સદૂભાવ હોઈ શકે છે. તેથી સત્રકારે કુમારચનિક દ્રવ્યાવશ્યકમાં તેમની જે પરિગણના કરી છે તે નિર્દોષ કથનરૂપ " सभी नये.
આ સૂત્રમાં વૃદ્ધશ્રાવક આ પદ બ્રાહ્મણના અર્થમાં વપરાયું છે, કારણ કે અહીં પ્રાચીન કાળની અપેક્ષાએ તેમનામાં વૃદ્ધતા પ્રકટ કરવામાં આવી છે. આ