________________
२१४
अनुयोगदारले भावार्थ:-रूप, गंध, रस, और स्पश जिसमें पाये जाते हैं उसका नाम पुद्गल है। यह पुद्गल अणु और स्कंध के भेद से दो प्रकार का कहा गया है। कितने ही प्रकार के पुद्गल क्यों न हों. वे सब इन दो भागों में समा जाते हैं। जो पुद्गलद्रव्य अतिमूक्ष्म है-जिस का भेद नहीं हो सकता है इसी कारण से जो स्वयं अपना ही आदि अथवा अपना ही अंत और अपना ही मध्य है, दो स्पर्श एक रस, एक गंध, और एक वर्ण से युक्त है वह परमाणु है। यद्यपि पुद्गल स्कंध में स्निग्ध रूक्ष में से एक, शीत उण में एक मृदु कठोर में से एक, अर लधु गुरु में से एक, ये चार स्पर्श होते हैं, किन्तु परमाणु के अतिसूक्ष्म होने के कारण उसमें मृदु कठोर लधु और गुरु, इन चार स्पर्शो का प्रश्न ही नहीं उठना है। इसलिये इसमें केवल दो स्पर्श माने गये हैं। इससे अन्य द्वयणुक आदि स्कंध बनते हैं। इसलिये यह उनका कारण है । कार्य नहीं। यद्यपि द्वयणुक आदि स्कंधों का भेद होने से परमाणु की उत्पत्ति देखी जाती है इसलिये यह भी कथञ्चित् कार्य ठहरता है परन्तु मौलिक रूप में यह पुद्गलकी स्वाभाविक दशा है इसलिये वस्तुतः यह किसी का कार्य नहीं है। इसका ज्ञान इन्द्रियों से नहीं होता-किन्तु वार्य रिङ्ग द्वारा इसका अनुमान ज्ञान
ભાવાર્થ–જેમાં રૂપ, ગંધ, રસ અને સ્પર્શને સદૂભાવ હોય છે, તેનું નામ पुग छ. ते पुसलाना मे ले ४ा छ- (१) मा भने (२) २४.५ . अमे તેટલા પ્રકારના પુદગલો હોય પણ તે બધાને આ બે ભેદમાં સમાવેશ થઈ જાય છે.
જે પુદ્ગલ દ્રવ્ય અતિ સૂક્ષ્મ હોય છે, જેના વિભાગ થઈ શકતા નથી, અને તે કારણે જે પોતે જ પોતાના આદિ રૂપ, પિતાના અન્વરૂપ અને પિતાના મધ્યરૂપ હોય છે, જે બે સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ષથી યુક્ત હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને પરમાણુ કહે છે. કે પુદ્ગલ સ્કમાં સ્નિગ્ધ અને કઠોર આ બે સ્પર્શીમાને એક સ્પર્શ, શીત અને ઉષ્ણુ, આ બેમાંથી એક, મૃદુ અને કઠોર આ બે સ્પર્શમાંથી એક લઘુ અને ગુરુ, આ બેમાંથી એક, એમ ચાર સ્પર્શીને સદુભાવ હોય છે, પરંતુ પરમાણુ અતિ સુકમ હોવાને લીધે તેમાં મૃદુ, કઠોર, લઘુ અને ગુરુ, આ ચાર સ્પર્શેના સદ્ભાવને તે પ્રશ્ન જ ઉદ્દભવતે નથી. તેથી તેમાં માત્ર બે સ્પર્શોને જ સદ્દભાવ માનવામાં આવ્યો છે. તે પરમાશુમાંથી અન્ય કયણુક (બે અણુવાળા) આદિ ઔધ બને છે. તેથી સ્કન્ધ બનાવવામાં તે કારણભૂત બને છે-કાર્યભૂત બનતું નથી. જો કે દ્વયણુક આદિ સ્કન્ધોને વિભાગ થવાથી પરમાણુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે, તેથી તે પણ કયારેક કાર્યરૂપ બને છે. પરન્ત મૌલિક રૂપે પુદગલની તે સ્વાભાવિક દશા છે, તેથી વસ્તુતઃ તે કેઈન કાર્યરૂપ નથી. તે પરમાણુનું જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી, પરંતુ કાર્યલિંગ