________________
अनुयोगचन्द्रिका टीका सूत्र ८७ अन्तरद्वारनिरूपणम्
ननु अनानुपूर्वीद्रव्यं यदाऽनन्तानन्तपरमाणुप्रचितस्कन्धेन सह संयुज्यते, तत्संयुक्तं चासंख्येयं कालमप्रतिष्ठते, ततोऽसौ स्कन्धोभिद्यते । भिन्ने च तस्मिन् स्कन्धे यस्तस्माल्लघुः स्कन्धो भवति, तेनापि सह संयुक्तमसंख्यातं कालमवतिष्ठते, पुनस्तस्मिन्नपि स्कन्धे भिधमाने यस्तस्माल्लघुनरः स्कन्धो भवति तेनापि लघुतरेण स्कन्धेन सह संयुक्तमसंख्येयं कालमवतिष्ठते, इत्येवं क्रमेण पुनस्तस्मिन्नपि भिद्यमाने स्कन्धे यस्तस्माल्लघुतमः स्कन्धो भवति, तेनापि संयुक्तमसंख्येयं कालमवतिष्ठते, इत्येवं तत्र भिद्यमाने क्रमेण कदाविदनन्ता अपि स्कन्धा संभ
शंका-जब एक अनानुपूर्वी द्रव्य अनंतानंत परमाणुओं के प्रचय रूप से संयुक्त होता है और वह उसके साथ संयुक्त अवस्था में असं. ख्यात काल तक रहता है और बाद में जब यह स्कंध भेद को प्राप्त होता है-अर्थात् टूटता है-तब उससे जो लघुस्कंध उत्पन्न होता है, उसके साथ भी यह परमाणु रूप अनानुपूर्वी द्रव्य असंख्योत काल तक संयुक्त रहता है । बाद में जब वह भी स्कंध भेद को प्राप्त होता हैतब उससे भी एक लघु र स्कंध उत्पन्न हो जाता है । और उस लघु. तर स्कंध के साथ भी यह असंख्यात काल तक संयुक्त रहता है। इस प्रकार के क्रम से जब वह लघुतर स्कंध भी भेद प्राप्त हो जाता है-तय उससे भी एक लघुतम स्कंध उत्पन्न हो जाता है। और यह परमाणु रूप अनानुपूर्वी द्रव्य उस लघुका स्कंध के साथ भी असंख्यात काल
શંકા-જ્યારે એક અનાનુપૂર્વા દ્રવ્ય અનંતાનંત પરમારના પ્રચય રૂ૫ અંધ સાથે સંયુક્ત થાય છે અને તે તેની સાથે સંયુક્ત અવસ્થામાં અસંખ્યત કાળ સુધી હ્યા બાદ જ્યારે તે કંધ વિભકત થઇ જાય છે ત્યારે તેમાંથી કોઈ લઘુકંધ ઉત્પન્ન થઈ જાય છે. તે લધુસ્કંધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપ દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુક્ત રહે છે. ત્યારબાદ જયારે તે હક ધ પ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી કોઈ લધુસ્કંધ ઉત્પન્ન થઈ જાય છે તે લધુસ્કે ધન સાથે પણ તે પરમાણુ રૂ૫ અનાનું પૂર્વા દ્રવ્ય અસં"યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યાર બાદ જ્યારે તે સ્કંધ પણ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી પણ એક લઘુતર સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે, અને તે લઘુતર સ્કંધ સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસ ખ્યાત કાળ સુધી સંયુકત રહે છે ત્યાર બાદ તે લઘુતર સ્કંધ પણ વિભકત થઈ જાય છે અને તેમાંથી પણ એક લઘુતમ કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય તે લઘુતમ કંપની સાથે પણ અસંખ્યાત કાળ સુધી સંકિટ (સંયુક્ત) હે