________________
४५२
Arramananews
अन्गद् द्वयमपि पूर्ववद् बोध्यम् । राशिगतद्रव्याणां पूर्वोक्ताल्पबामा नानी यते, द्रव्याणां प्रस्तुतनये व्यवहारसंवृत्तिमात्रेणेव सचादिति । एवमनानुपूर्ववत व्यकद्रव्यविपयेऽपि बोध्यम् । अनुगमं समापयवाह-'सेतं अणुगमे ' इति । स
च्यम्" ऐसा एक वचनान्त पद प्रयुक्त करना चाहिये। क्योंकि संवहनव मुख्यतया सामान्यत्व ही मानता है।
उत्तर-शंका ठीक है-परन्तु सूत्रकार ने जो पहुवचनान्त आनुपूर्वी पद को रखा है उसका कारण यह है कि वे यह प्रकट करना चाहते हैं यवहारनय से द्रव्ययतुत्व भी हैं । इसी यात की अपेक्षा करके उन्होंने यहां आनुपूर्वी में बहुवचन का निर्देश किया है।
शंका-व्यवहारनय की अपेक्षा सूत्रकारने जब नेगम व्यवहारसंमत अनुगम का प्रकरण प्रारंभ किया है तब वहां द्रव्यषहत्व दिखला ही दिया है फिर हले यहां इस एकत्व के प्रकरण में प्रदर्शित करने की क्या आवश्यकता थी ? ___उत्तर-ठीक है-नहीं दिखलाना चाहिये, परन्तु जो शिष्य विस्मरण शील है उन्हे इस विषय को पुनः स्मृत कराना कोई पुनरुक्ति दोष की पात नहीं है । अतः सूत्रकारने ऐसा किया है। शिष्यजन जिस प्रकार से वस्तु का स्वरूप समझ सके उसी प्रकार से उन्हे समझाना गुरुका कर्त.
આ એક વચનાન્ત પદને પ્રવેગ કેમ કર્યો નથી ? સંગ્રહનીય મુખ્યત્વે સામાન્યતત્વને જ માને છે તેથી અહીં એકવચનના પદને પ્રયોગ ધ ઈતે હતા.
ઉત્તર-શંકાકર્તાની શંકા વ્યાજબી છે. પરંતુ સૂવકારે જે બદ્ધચનાન પદને પ્રયોગ કર્યો છે-આનુપૂર્વી દ્રવ્ય ” એ પ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે વ્યવહાર નયની અપેક્ષાએ દવ્યગહત્વ પણ છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે અહીં આનુપૂર્વી પદમાં બહુવચનને નિર્દેશ કર્યો છે.
શંકા-નગમવ્યવહાર નયસંમત અનગમના પ્રમાણમાં જ સૂત્રકારે વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્ય મહત્વ પ્રકટ કર્યું છે. છતાં અહીં ફરીથી તેને એકવના પ્રકરણમાં પ્રદર્શિત કરવાની શી આવશ્યકતા હતી?
ઉત્તર-વિમરણશીલ શિષને આ વિષયનું ફરી સ્મરણ કરાવવા માટે સૂત્રકારે અહીં તેને ફરી ઉલ્લેખ કર્યો છે તેથી આ પ્રમાણે કરવામાં પુનરુક્તિ દેશની સંભાવના રહેતી નથી શિવે જે પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજી શકે એ પ્રકારે તેમને સમજાવવાનું તે ગુરુનું કર્તવ્ય થઈ પડે છે.