________________
३७०
नुयोगद्वार
द्रव्याण्याश्रित्य तु नास्ति अन्तरमिति । अयमाशयः - यदा परमाणुस्वरूपं किमप्यनानुपूर्वीद्रपम्, अन्येन परमाणुना द्वचणुकपणुकादिना वा एकं समयं संश्लिष्य समयादूर्ध्वं पुनर्विश्लिष्टं भवति, तदेकद्रव्यापेक्षया जघन्यत एकं समयमन्तरं भवति । यदा तु तदेवानानुपूर्वीद्रव्यं परमाणुद्रयणुकञ्यणुकादिना केनचिद् द्रव्येण सह संयुज्यते, संयुक्त चासंख्येयं कालं स्थित्वा ततो त्रियुज्य पुनः पूर्ववदनानुपूर्वी लभते । इत्थमेकं द्रव्यमाश्रित्य उत्कृष्टतोऽसंख्येयकालमन्तरं भवतीति ।
उत्कृष्ट अन्तर असंख्यात काल का होता है । नाना अनानुपूर्वी द्रव्यों की अपेक्षा से कोई अन्तर नहीं हैं। तात्पर्य इसका इस प्रकार से है कि जब कोई भी परमाणुरूप अनानुपूर्वी द्रव्य अन्य किसी दूसरे परमाणु के साथ अथवा द्वणुक व्यणुक आदि के साथ एक समय तक संश्लिष्ट होकर बाद में उससे वियुक्त विश्लिष्ट हो जाता है तब एक अनानुपूर्वी द्रव्य की अपेक्षा जघन्य एक समय का अन्तर होता है। और जब वही अनानुपूर्वी द्रव्य रूप परमाणु किसी द्व्यणुक व्यणुक आदि के साथ संयुक्त हो जाता है और असंख्यात काल तक संयुक्त रह कर फिर उससे वियुक्त होता है, तो इस प्रकार पुनः उसे अनानुपूर्वी रूप में आने पर यह द्रव्य की अपेक्षा उत्कृट असंख्यात काल का अन्तर होता है।
અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ એછામાં એછે. એક સમયને અને વધારેમાં વધારે અસખ્યાત કાળના હાય છે વિવિધ અનાનુપૂર્વ દ્રવ્યાની અપેક્ષાએ विचार उरवामां आवे तो व्यवधान (विराज-अतर) ना सहभाव नथी. આ થનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જ્યારે કાઈ પરમાણુ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય કાઈ ખીજા પરમાણુની સાથે અથવા ઢચણુક, ત્રિમ આદિ સ્કંધાની સાથે એક સમય સુધી સષ્ટિ (સ'યુક્ત) રહીને તેનાથી વિયુક્ત (અલગ) થઇ જાય છે ત્યારે એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં આછા સમયનું અંતર (વ્યવધાન) પડી જાય છે. અને એજ અનનુપૂર્વી દ્રવ્ય રૂપ પરમાણુ જ્યારે કાઈ ટ્રૂયણૂક, ત્રિઅણુક આદિ ધાની સાથે સ`શ્લિષ્ટ થઈને અસંખ્યાત કાળ સુધી એજ સ્થિતિમાં રહીને ફરીથી તેમાંથી વિયુક્ત (વિભક્ત) થઈ જાય છે, અને ફરીથી અનાનુપૂરી રૂપે નિષ્પન્ન થઇ જાય છે, તે આ પ્રકારે અનાનુપૂર્વીના પરિત્યાગથી લઇને અનાનુપૂર્વીના પુનઃ નિર્માંશુમાં વધારેમાં વધારે અસખ્યાત કાળનુ` અંતર પડે છે. આ ઉત્કૃષ્ટ અતર એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ કહ્યુ` છે, એમ સમજવુ.