________________
३७५
अनुयोगद्वारसूत्र वेयुः, तत्र प्रत्येकस्मिन् स्कन्धे संयुक्तमनानुपूर्वीद्रव्यं यदा यथोक्तामसंख्येयकालं स्थितिमनुभूय एकाकि भवति, तदा तस्य यथोक्तानन्तस्कन्धस्थित्यपेक्षयाऽनन्तमपि फालमन्तरं भवति । ततः कथमुक्तमसंख्येयं कालमेवान्तरम् ? इति चेत्, उच्यते___यदि संयुक्तः परमाणुरनन्तं कालं तिष्ठेत्तदा भवदुक्तमुचितं स्यात् , परन्त्वेवं नास्ति, एतत्सूत्रपामाण्यात् व्याख्याप्रज्ञप्त्यादि मूत्रपामाण्याच्च परमाणुसंयोग
तक संश्लिष्ट रहता है । इस प्रकार क्रम २ से उन २स्कंधों के टूटने पर कदाचित् अनंत भी स्कंध संभवित होते हैं-इस प्रकार अनंत स्कन्धों में से प्रत्येक स्कंध के साथ संयुक्त वह अनानुपूर्वी द्रव्य, जय असंख्यात काल की अपनी स्थिति को समाप्त कर एकाकी रूप में आजाता है-अर्थात् पूर्व की अनानुपूर्वी रूप एक परमाणु अवस्था को प्राप्तकर लेता हैतब उसका इन पूर्वोक्त अनन्त स्कंधों में रहने रूप स्थिति की अपेक्षा से अनन्त काल का भी अन्तर हो जाता है। तब फिर सूत्रकार ने यहां पर एक अनानुपूर्वी द्रव्धका काल की अपेक्षा लेकर असंख्यात काल का ही अन्तरक्यों कहा है ?
उत्तर-यह शंकाकार के द्वारा प्रदर्शित अनन्त काल का अन्तर तब संगत बैठ सकता है कि जब परमाणु संयुक्त होकर अनंत काल तक दयणुकादि अनंत स्कंधों के साथ रहता हो । परन्तु इस सूत्र की प्रमा. છે આ રીતે કામ કરે છે તે છે વિભક્ત થતા રહે છે. આ પ્રકારે તે કયારેક અનંત કંધ પણ સંભવી શકે છે આ અનંત સ્કંધમાંના પ્રત્યેક સ્કંધની સાથે અસંખ્યાત-અસંખ્યાત કાળ સુધી સંયુકત રહીને જ્યારે તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય પૂર્વી પિતાની સ્થિતિમાં આવી જાય છેએટલે કે અનાનુપૂર્વી રૂપ પરમાણુ અવસ્થાને ફરી પ્રાપ્ત કરે છે, ત્યારે તે પૂર્વોકત અનંત અંધામાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ તે અનંત કાળનું અંતર પણ પડી જાય છે છતાં સૂત્રકારે અહીં શા માટે એવું કથન કર્યું છે કે એક અનાનુપૂર્વી દ્રવ્યને વિરહકાળ અસંખ્યાત કાળને હૈય છે? એટલે કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપ અવરથાને ત્યાગ કર્યા બાદ ફરી એજ અવસ્થા પ્રાપ્ત કરવામાં અસંખ્યાત કાળનું, અંતર પડે છે એમ શા માટે કહ્યું છે? અનંતકાળનું અંતર પડે છે, એવું કેમ કહ્યું નથી?
ઉત્તર-શંકાકર્તા દ્વારા પ્રદર્શિત અનંત કાળનું અંતર ત્યારે જ સંગત બની શકે કે જ્યારે તે પરમાણુ હયગુક આદિ અનંત કંપની સાથે સંયુકત થઈને અનંત કાળ સુધી રહેતું હોય, પરંતુ આ સૂત્રની પ્રમાણુતાથી અને