________________
३६०
भनुयोगद्वारसूत्रे पदिक्सम्बन्धकथनं विरुध्यते, यदि येन स्वरूपेण परमाणुः पूर्वाद्यन्यतरदिशया सम्बदस्तद्भिनमिन्नतरूपेणापरदिग्भिः संबध्यते इत्युच्यते तर्हि परमाणोः षट् स्वरूपाच्या एकत्वं हीयते, इति वदन्ति तन्न सम्यक् ।
परमाणुव्यतया निरंश एव, एक एव, तथापि परमाणोः परिणामशक्तिरचिन्त्याऽस्तीति तथाविधपरिणामसद्भावाद् दिक्षट्केन सह नैरन्तर्येणावस्थान संभवतीति तस्य सप्तसु पदेशेषु स्पर्शना कथनं नानुपपन्नमिति ॥ सू० ८५॥ सकता है। यदि एक रूपता मानने के लिये विविध रूपतारूप विभाग का अभाव ही इष्ट रखा जावे तो फिर उसमें षड् दिक छ दिशाभोंका संबंध कथन विरूद्ध पड़ता है। तात्पर्य इसका यह है कि परमाणु जिस स्वरूप से पूर्व आदि किसी एक दिशा के साथ संबद्ध है उसका वह निजरूप भिन्न है और अपर आदि दिशाओं के साथ संबद्ध स्वरूप भिन्न है तो फिर. इस प्रकार स्वरूप में भिन्नताआने के कारण-छह स्वरूपता की आपत्ति का प्रसंग हो जाने के कारण- उसमें एकत्व की हीनता ही आती है। ____अतः बौद्धों का ऐसा कथन ठीक नहीं है- क्यों कि परमाणु द्रव्य रूप होने के कारण निरंश ही है एक ही है फिर भी परमाणु की परिमाण शक्ति अचिन्त्य है इसका कारण उस प्रकार के परिणाम के मद्भाव से छह दिशाओं के साथ उसका निरन्तर रूप अवस्थान संभवित है। इसलिये सात प्रदेशों में स्पर्श ना कथन अघटित नहीं है। मृ०८५॥ નથી જે એકરૂપતા માનવાને માટે વિવિધ રૂપતા રૂપ વિભાગને અભાવ જ ઇષ્ટ માનવામાં આવે, તે તેમાં છ દિશાઓ સાથે સંબદ્ધ હોવાનું કથન વિરૂદ્ધ પડે છે આ કથનને ભાવાર્થ એ છે કે પરમાણુ જે સ્વરૂપે પૂર્વાતિ કોઈ એક દિશાની સાથે સંબદ્ધ છે, તેનું તે નિજરૂપ ભિન્ન છે અને પશ્ચિમ આદિ દિશાઓની સાથે સંબદ્ધ સ્વરૂપ પણ ભિન્ન હોય તે આ રીતે સ્વસ પમાં ભિન્નતા આવવાને કારણે છ પ્રકારના સ્વરૂપ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે અને તે કારણે તેમાં એકત્વને અભાવ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
તેથી બોદ્ધોની એ પ્રકારની માન્યતા સાચી નથી, કારણ કે પરમાણુ દ્રવ્ય ૩૫ હોવાને કારણે નિરંશ જ છે–એક જ છે, છતાં પણ પરમાણુની પરિણામશકિત અચિંત્ય છે. તે કારણે તે પ્રકારના પરિણામના સદુભાવમાં છ દિશાઓની સાથે તેનું નિરંતર રૂપ અવસ્થાન સંભવિત છે. તેથી સાત દિશાઓમાં તેના સ્પર્શનું કથન અઘટિત (અનુચિત) નથી. સૂ૦૮પા