________________
२४३
अनुयोगचन्द्रिकाटीका. ५९ आवश्यकस्य षडध्ययननिरूपणम् यस्य स गुणवांस्तस्य प्रतिपत्ति: बन्दनादिका कर्तव्या,-एरूपोऽर्थाधिका। च शब्दः पुनरर्थे ३॥ तथा-चतुर्थे प्रतिक्रमणाध्ययने-स्खलितस्य साधुकत्याच्चलितस्य निन्दना-निन्दा कर्त्तव्या। अयं भावः-मूलोत्तरगुणेषु प्रमादाचीर्णस्य प्रत्यागतसंवेगस्य जन्तोविशुध्यमानाध्यवसायस्य अकार्य मद-मित्येवं रूपेण निन्दारूपोऽर्थाधिकारः ४। तथा पञ्चमे कार्योत्सर्गाध्ययन-व्रणचिकित्सा-व्रणस्य चिकित्सा-भैषज्यम् । अयं भाव:-चारित्ररूप पुरुषस्य योऽयमतिचाररूपो भावव्रणस्तस्य दशविधप्रायश्चित्तरूपा चिकित्सा कर्त्तव्येति, एवंरूपोर्थाधिकारः प्रोच्यते ५। तथा-षष्ठे प्रत्याख्यानाध्ययने-गुणधारणां-गुणानां मूलोत्तरगुणानां
आदि गुण जिसमें है ऐसे गुणवान् साधुको वन्दना आदि करनेरूप अर्थाधिकार है। चौथे प्रतिक्रमण अध्ययन में साधुकृत्य से स्खलित हुए की निन्दाकारने-अर्थात् अतिचारों की निग्रहणा करने आदिरूप अर्थाधिकार है। इसका भाव यह है कि जो साधु मूलगुणों एवं उत्तरगुणों में प्रमाद पतिततो हो रहा है, परन्तु बैराग्यभाव उसका नष्ट नहीं हुआ है, और परिणामा में जिसको विशुद्धि बढती रहती है-ऐसे उस साधु को “यह काम करने योग्य नहीं है" इस प्रकार का निंदारूप अधिकार है।
पांचवां जो कायोत्सर्ग नामका अध्यश्न हैं उसमें व्रण (फाडा) चिकिसारूप अर्थाधिकार है ता.पर्य इसका यह है कि चारित्ररूप पुरुष का जो अतिवाररूप भावत्रण है उसकी दश प्रकार प्रायश्चित्तरूप चिकित्साकरनी चाहिये ऐसा उसमें अर्थाधिकार है। तथा छठा प्रत्याख्यान नाम का जो પિંડ વિશુદ્ધિ આદિથી સંપન્ન હોય એવા ગુણવાન સાધુને વંદણુ આદિ કરવારૂપ અધિકાર છે. ચોથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલાની નિના કરવાને એટલે કે પોતાના દ્વારા જે આતચારેનું સેવન થઈ ગયું હોય તેની નિગ્રહણ આદિ કરવારૂપ અર્થાધિકાર છે. આ કથનનો ભાવાર્થ એ છે કે જે સાધુ મૂળગુણે અને ઉત્તરગુણની આરાધના કરવામાં પ્રમાદને કારણે દેશે કરતે હોય છે, પરંતુ તેને વૈરાગ્યભાવ નષ્ટ થયો નથી અને જેના પરિણામોમાં વિશુદ્ધિની વૃદ્ધિ જ થતી રહે છે, એવા સાધુ દ્વારા પિતાના દેશની આ પ્રકારે નિંદા કરાય છે. “આ કામ કરવા એગ્ય નથી, છતાં પ્રમાદને કારણે મારાથી એવું થઈ ગયું” આ પ્રકારની નિંદારૂપ અધિકારથી યુકત ચોથું અધ્યયન છે. (૫) પાંચમું કાગ નામનું અધ્યયન છે, તેમાં ત્રણચિકિત્સારૂપ અર્થાધિકારનું પ્રતિપાદન કર્યું છે. એટલે કે ચારિત્રરૂપ પુરુષને અતિચારરૂપ જે ભાવત્રણ છે તેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત રૂપ ઈલાજે વડે ચિકિત્સા કરવી જોઈએ, એ વિષયનું તેમાં પ્રતિપાદન કર્યું છે. છ8 પ્રત્યાખ્યાન નામનું અધ્યાય છે. તેમાં મૂળગુણે અને ઉત્તરગને ધારણ કરવા