________________
3
-
3
.
२५४
अनुयोगद्वारमत्रे अथ सचित्तं द्रव्योपक्रम निरूपयति-- __ मूकम्-से किं तं सचि । दव्योवक्कमे ? सचि दबोवक्रमे तिविहे पण्णत्त, तं जहा-दुपए चउपए अपए । एकि पुण दुविहे पण्णत्ते, तं जहा-परिकमे य वत्थुविणासे य ॥ सू० ६२ ॥ नाम स्थापना और उन्य का उपक्रम का स्वरूप प्रकट किया है। इसमें किसी चेतन अचेतन पदार्थ का उपक्रम ऐसा नाम रख लेना यह नाम स्पक्रम है। किसी पदार्थ में उपक्रम का आरोप करना यह स्थापना उपक्रम है। भूत में हुई अथवा भविष्यत् काल में होनेवाली उपक्रम की पर्याय को वर्तमान में उपक्रमरूप से हना यह द्रव्य उपक्रम है। इसके आगम और नो आगम को आश्रित करके दो भेद हैं। उपक्रमशास्त्र का अनुपयुक्त ज्ञाता आगमकी अपेक्षा से दव्योपद्रम है। नोआगम को आश्रित करके द्रव्योपक्रम के ३ मेद हैं-ज्ञायव शरीर, भव्यशरीर और इन दोनों से व्यतिरिक्त द्रव्योपक्रम । इनमें उपक्रम शास्त्र के अनुपयुक्त ज्ञाता का निर्जीव शरीर नोआगम से ज्ञायक शरीर द्रव्योपक्रम है। जिस प्राप्त शरीर में जीव आगे उपक्रम शास्त्र को सीखेगा वह भव्यशरीर द्रव्योपक्रम है। इन दोनों से व्यनिरिक्त जो नोआगमद्रव्योपक्रम है वह सवित्त, अचिन और मिश्रद्रव्योपळम के मेद से तीन ३ प्रार का है। ॥त्र ६१॥ નામ, સ્થાપના અને દ્રપક્રમનું નિરૂપણ આ સૂત્રમાં કર્યું છે. કેઈ ચેતન–અચેતન પદાર્થનું “ઉપક્રમ” એવું નામ રાખવું તે “નામઉપક્રમ છે. કેઈ પદાર્થમાં ઉપકમને આરેપ કરે તેનું નામ સ્થાપના ઉપકમ છે. ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી અથવા ભવિષ્યમાં થનારી ઉપકમની પર્યાયને વર્તમાનમાં ઉપક્રમરૂપે કહેવી તેનું નામ દ્રવ્યઉપક્રમ છે. તેના આગમ અને આગમને આશ્રિત કરીને ભેદ છે. ઉપક્રમશાત્રને અનુપયુકત જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રપક્રમ છે, ને આગમને આશ્રિત કરીને દ્ર પક્રમના ત્રણ ભેદ પડે છે. (૧) જ્ઞાયકશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) તે બન્નેથી ભિન્ન એ તદ્વયતિરિક્ત દ્રવ્યપક્રમ.
ઉપકમશાસ્ત્રના અનુપયુકત જ્ઞાતાના નિર્જીવ શરીરને નેઆગમની અપેક્ષાએ નાયકશરીરદ્રવ્યોપમ કહે છે. જે પ્રાણ શરીરથી છવ આગળ જતાં ઉપક્રમશાસ્ત્ર શીખશે, તેનું નામ ભવ્ય શરીર દ્રપક્રમ છે. આ બન્નેથી ભિન્ન એ કેઆગમ દ્રવ્યપક્રમ છે, તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રપકમના ભેદથી ત્રણે जारन हो छ. ।। स. ६१ ॥