________________
अपामारने स्थितमेवासीत् । निवर्तमानेन राज्ञाऽश्चमू तथैवावस्थित पृष्टम् । सतो राक्षा चिन्तितम् यद्यत्र सरो भवेत्तर्हि तदगाधजलं भवेत्, न कदापि परिशुम्पेत् । इत्य चिन्तयन् राजा तं भूभागं चिर' निरीक्षित वान् । ततोऽमा त्येन सह राजा स्वभवनं समागतः । गज्ञो मनोगतभावं परिक्षाय सेनामात्येन तदनु तत्र महत्सरः कारितम्, परितः सरोवरपालिषु च सर्व कुसुमफला विविध जातीया वृक्षाः समारोपिताः । ततोऽन्यथाऽमात्येन सह तत्र प्रदेशे गच्छता तेन राज्ञा तरुगजिशोभित तत् सरोवरं विलोकय पृष्टम्-अहो! केनेदमति रमणीयं सरः कारितम् ? आमात्येनोक्तम्-भवद्भिरेव, ततो विस्मितमना रामा भरा रहा-मूखा नहीं जव अश्वक्रीडा करके राजा वापिस लौटा तो उसने उस घोडे के पेशाब को वहीं पर भरा हुआ देखा-तब राजाने मन में विचार किया-कि यदि यहां पर तालाव खुदवाया जावे तो वह अगाध जल से भरा रहेगा । कभी भी मूरखेंगा नहीं । इस प्रकार विचार करते २ उस राजा ने वहुत समय तक उस भूभाग का देखा इसके बाद वह राजा अमात्य के साथ राजमहल में आगया । राजा के मनोगत भाव को जानने वाले उस अमात्यने कुछ समय बाद वहां एक बडा भारी तालाब खुदवा दिया। उसके चारों ओर उसने तट पर सव ऋतुओं के कुसुम और फलवाले अनेक जाति के वृक्ष लगा दिये । किसी समय अमात्य के साथ राजा उसी मार्ग से होकर निकले । वृक्ष के झुण्डों से शोभित उस सरोवर को देखकर उन्होंने मंत्री से पूछा अहे। ! यह अति रमणीय तालाव यहां किसने बनवाया है ? એમને એમ પડ રહી. થોડીવાર પછી રાજા અને અમાત્ય એજ રસ્તેથી પાછાં ફર્યા. તે પડતર જગ્યામાં જોડાના પેશાબને હજી પણ વિના સૂકાયેલે જોઈને રાજાના મનમાં આ પ્રકારને વિચાર આવ્યે-“જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તે તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સુકાશે નહીં આ પ્રકારને વિચાર કરતે કરતે તે રાજા તે ભૂમિભાગ સામે ઘણીવાર સુધી તાકી રહ્યા. ત્યારબાદ તે રાજા તે અમાત્યની સાથે રાજમહેલ તરફ રવાના થઈ ગયે. તે ચતુર અમાત્ય તે રાજાના મને ગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિના જ તે જગ્યાએ એક વિશાળ તળાવ ખોદાવ્યું અને તેના કિનારે વિવિધ પ્રકારના અને વિવિધ ઋતુઓનાં ફલ-ફૂલથી સંપન્ન વૃક્ષ રોપાવી દીધાં. ત્યારબાદ ફરી કઈ દિવસે તે રાજા તે અમાત્યની સાથે એજ રસ્તે થઈને ફરવા નીકળે પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડેથી સુશોભિત તે જળાશયને જોઈને રાજાએ તે અમાત્યને પૂછયું-અરે! આ અતિશય રમણીય જળાશય અહીં કે અંધાયું છે?