________________
अनुयोगचन्द्रिका टीका सूत्र ८१ अनुगमस्वरूपनिरूपणम् पूर्वादिपदानि स्तम्भादि पदानीव सदर्थविषयाणि, किं वा शशशृङ्गादिपदानीव अपदर्थविषयाणि ? इति पर्यालोचनीयमिति ।१। तथा-द्रव्यप्रमाणम् =आनुपूादि. पदवाच्यानां द्रव्याणां प्रमाण संख्यास्यरूपं पालोचनीयम् ।२। च पुनः क्षेत्रम् = आनुपूादिपदवाच्यद्रव्याणाम् अाधारस्वरूपं वक्तव्यम् । किरति क्षेत्रे तानि भवन्तीति चिन्तनीयमिति भावः।३। तथा-स्पर्शना च पर्यालोचनीया। तानि द्रव्याणि कियत् क्षेत्रं स्पृशन्तीति चिन्तनी मिति भावः ।४। तथा-कालश्च वक्तव्यःहोते हैं, उस प्रकार से ये आनुपूर्वी आदि पद असदर्थ विषयक नहीं हैं किन्तु जिस प्रकार स्तम्भ आदि पद स्तम्भ आदिरूप अपने वास्तविक अर्थ को विषय करने वाले होते हैं उसी प्रकार से आनुपूर्वी आदि पद यथार्थरूपसे अपने सदर्थ को विषध करने वाले हैं। इस प्रकार विद्यमान पदार्थ विषयकपद की प्ररूपणा का नाम मत्ादप्ररूपणता है। यह सत्पदप्ररूपणा अनुगम करते समय प्रथम कर्तव्य होती है। इसलिये उसे अनुगम के भेदों में प्रथम स्थान दिया गया है । द्रव्य प्रमाण में आनु. पूर्वा आदि पदों के द्वारा जिन द्रव्यों को कहा जाता है उनकी संख्या कितनी है इसका विचार होता है ? क्षेत्र में-आनुपूर्वी आदि पदों द्वारा कथित द्रव्यों का आधाररूप क्षेत्र विचारित होता है-अर्थात् ये आनुपूर्वी आदि द्रव्य कितने प्रमाण क्षेत्र में होते हैं ऐसा विचार किया जाता है। स्पर्शन में ये आनुपूर्वी आदि द्रब्य कितने क्षेत्र को स्पर्श करते हैं પ્રરૂપણ કરવી તે અસદઈ પ્રરૂપણા છે, કારણ કે તેને શિંગડાં જ હતાં નથી પરંતુ આનુપૂર્વી આદિ પદ અસદર્થ વિષયક લેતા નથી પણ સદર્થ વિષયક હોય છે. જેવી રીતે સ્તન્ન આદિ પદ સ્તભ અ.દિ રૂ૫ પિતાના વાસ્તવિક અર્થને વિષય કરનારા (પ્રતિપાદન કરનારા) હોય છે, એજ પ્રમાણે આનુપૂર્વી આદિ પદ યથાર્થ રૂપે પોતાના દર્થને વિષય કરનારા હોય છે. આ રીતે વિદ્યમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણનું નામ “સત્યદકરૂપતા ” છે, આ સત્પદપ્રરૂપણ અનુરામ કરતી વખતે પહેલાં કરવા યોગ્ય હોય છે. તેથી તેને અનુગામના ભેમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ૧
દ્રવ્ય પ્રમાણમાં એ વિચ ૨ કરવામાં આવે છે કે આનુપૂર્વ આદિ પદે દ્વારા જે દ્રવ્યોનું કથન કરવામાં આવે છે તેમની સંખ્યા કેટલી છે. ૨
ક્ષેત્રમાં-આનુપૂવ અ દિ પદે દ્વારા કથિત દ્રવ્યના આધારરૂપ ક્ષેત્રને વિચાર કરવામાં આવે છે–એટલે કે એ આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા પ્રમાસુવાળા ક્ષેત્રમાં હોય છે, એ વિચાર કરવામાં આવે છે. ૩.