________________
३०३ भनुयोगचन्द्रिका टीका सूत्र ७३ नामाद्यानुपूर्वीनिरूपणम् स्टेवंभूताश्चत्वारः पर्यायार्थिकनयाः। तत्र द्रव्यार्थिको हि सामान्यतो द्विविधो भवति-विशुद्धोऽविशुद्धश्च । तत्र नैगमव्यवहाररूपः-अविशुद्धः । संग्रहरूपरतु विशुद्धः । नेगमत्र्यवहारौ हि अनन्तपरमानन्तद्वयणुकाधनेक व्यक्त्यात्मकं कुष्णाधनेकगुणाधारं त्रिकाल विषयं वा अविशुद्ध द्रव्यं विषयीकुरुतः, इति हेनोरनयोरविशुद्धत्वम् । संग्रहश्च परमायादिकं परमाण्वादि साम्यादेकं तिरोभूतगुणकलापमविद्यमानपूर्वापरविभागं नित्यं सामान्यमेव द्रव्यं विषयीकुरुने । सामान्यं च-अनेकत्वादि दोष वनितत्वात् शुद्धम् । ततश्च सामान्यरूपशुद्धद्रव्याभ्युपगमपरत्वादयं संग्रहनयः शुद्धः। विषय करने वाले होने से द्रव्यार्थिक नय हैं। ऋजु सूत्र, शब्द, समभिः रूढ और एवंभूत ये चार नय पर्यायों को ही विषय करने वाले होने से पर्यायार्थिक नय हैं । सामान्य से द्रव्यार्थिक नय दो प्रकार का होता है एक विशुद्ध और दूसरा अविशुद्ध । नैगम और व्यवहार ये दो नय अविशुद्ध हैं। संग्रह नय विशुद्ध है। नैगम और पवहार ये दो नय अनन्त परमाणु, अनन्त दयणुक आदि अनेक व्यक्तिस्वरूप, और कृष्ण आदि अनेक गुणों के आधारभूत अथवा त्रिकालवी ऐसे अविरुद्ध द्रव्य को विषय करते हैं । इसलिये ये अविशुद्ध हैं। तथा संग्रह नय जातिको अपेक्षा से परमाणु आदि एक सामान्य रूप द्रव्य को ही विषय करता है उसकी दृष्टि में अनेक भिन्न २ परमाणु भी परमाणु आदि रूप से समानता वाले होने के कारण एक हैं। गुण समूह पर उसकी ન દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારા હેવાથી દ્રવ્યાર્થિક નયમાં તેમને સમાવી લેવામાં આવ્યા છે જુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય, આ ચારે ન પર્યાનું જ પ્રતિપાદન કરનારા હોવાથી તેમને પર્યાયાર્થિક નયમાં સમાવી શકાય છે. સામાન્ય રૂપે દ્રવ્યાર્થિક નય બે પ્રકારે છે–(૧) વિશુદ્ધ અને (૨) અવિશુદ્ધ નૈગમ અને વ્યવહાર, આ બને નય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે. નિગમ અને વ્યવહાર નય અનંત પરમાણુ, અનંતદ્વયશુક આદિ અનેક વ્યક્તિસ્વરૂપ (વસ્તુસ્વરૂપ) અને કૃષ્ણ આદિ અનેક ગુના આધારભૂત અથવા ત્રિકાલવતી એવા અવિશુદ્ધ દ્રવ્યને વિષય કરે છે (પ્રતિપાદન કરે છે, તેથી તે બને નયને અવિશુદ્ધ કહ્યા છે. સંગ્રહનયને વિશુદ્ધ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે સંગ્રહનય જાતિની અપેક્ષાએ પરમg આદિ એક સામાન્ય રૂ૫ દ્રવ્યને જ વિષય કરે છે તે નયની માન્યતા અનુસાર તે અનેક ભિન્ન ભિન્ન પરમાણુ પણ પરમાણુ આદિ રૂપ સમાનતાવાળા હોવાને લીધે એક જ છે. ગુણસમૂહ તરફ તેની દષ્ટિ જતી નથી,