________________
अनुगन्द्रिका टीका सत्र ७० नोआगमतो भावोपत्र मनिरूपणम् २७९ दर्शने समासजते । ततः सा तं परिचित्य तदुचितव्यवहारेण तं सत्कुरुते । तस्या व्यवहारेन सन्तुष्टा जनारतस्यै यथेष्टमयं जातं प्रयच्छन्ति । इत्थं गणिकया पराभिप्रायो ज्ञातः ।२) ___ अथाऽमात्येन यथा पराभिप्रायो ज्ञातस्तथोच्यते--
आसीत् कस्मिंश्चिन्नगरे भद्रबाहु म राजा। तस्यासीन्नीति-शास्त्रचतुरो झटिति पराभिप्रायसवादनशीलः सुशीलो नोमाऽमात्यः। अथैकदा स राजाऽ मात्येन सहाश्ववाहनिकायां गतः। पथि गच्छता राजतुरङ्गमेण क्वापि खिलप्रदेशे (विनजोता-पडतल प्रदेश) स्थित्वा मूत्रिनम्। तच्च मूत्र बहुतरकालपर्यन्तं तत्र के चित्रों को अंकित कर दियो । उसके घरमें जिस जाति का मनुष्य आता वह अपने जातीयोचित चित्र के देखने में तल्लीन हो जाता। इस तरह उसे पहिचान कर उसके योग्य व्यवहार से उसका सत्कार करने लगती । इस प्रकार उसके व्यवहार से संतुष्ट हुए मनुष्य उसे इच्छानुकूल पैसा दे दिया करते।
___अमात्य जिस पद्धति से पर का अभिप्राय जान लेता वह बात यहाँ प्रस्ट की जाती है
विसी नगर में भद्रबाहु नामक गजा था। उसके अमात्य का नाम सुशील था। वह नीतिशास्त्र में वडा चतुर था, पर के अभिप्राय को जल्दी से जल्दी जान लेता था । एक दिन की बात हैं कि राजा अमात्यके साथ अश्वक्रीडा करने के लिये बाहर निकला-मार्ग में चलते हुए राजा के घोडे ने किसी पडतल प्रदेश में खड़े होकर पेशाबकर दिया पेशाब बहीं पर
ત્યાં આવતે, તે પિતાના જાતીયચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઈ જતો તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને તે વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિ રૂચિ આદિને વર્તાવ બતાવીને તેને સત્કાર આદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તત આદિથી ખુશ થઈને તેને ત્યાં જનારા પુરૂષ ખૂબ ધન આપીને પોતાને સંતેષ પ્રકટ કરતા હતા.
- હવે અમાત્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અને એ વાત પ્રકટ કરવામાં આવે છે કે તે અમાત્ય કેવી રીતે અન્યના અભિપ્રાયને જાણી લેતો હત–
કેઈ એક નગરમાં ભદ્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે એક અમાત્ય હતું. તે નીતિશાસ્ત્રમાં ઘણે જ નિપુણ હતું. પરના અભિપ્રાયને ઘણી જ ઝડપથી જાણી લેવાને તે સમર્થ હતું. હવે એક દિવસ તે રાજા તે અમાત્યને સાથે લઈને અધક્રિીડા કરવા નિમિત્તે નગરની બહાર નીકળી પડે. ચાલતાં ચાલતાં માર્ગના કોઈ એક પડતર (ખેતી ન થતી હોય એવો પ્રદેશ) પર ઊભા રહીને બેઠા પેશાબ કર્યો. તે પેશાબ સુકાઈ ગયે નહીં પણ ત્યાં તે જમીનમાં