________________
अनुयोगवारसत्रे आम्रातकानाम्-आम्रातकक्षाणां तत्फलानां च, इ. यादि । अयं भावः-आम्रादिवृक्षाणां वृक्षायुर्वेदोक्तपद्धत्या वृद्धिकरणं, तत्फलानां च गर्ने पलालादौ स्थापनादिना झटिति पक्वावस्थापादनं तत् परिकम विषयः अपद उपक्रमः । शस्त्रादिना च यदेषां विनाशकरणं तद् वस्तु विनाशविषयः अपद उपक्रम इति । स एषः अपदोपक्रमः । स एष सचित्तद्रव्योपक्रम इति ॥० ६५॥
अथ-अचित्तद्रव्योपक्रम निरूपयति
मूलम्--से किं तं अचित्तदव्योवक्कमे ? अचित्तदव्योवक्कमे खंडाईणं गुडाईणं मच्छंडीणं । से तं अचित्तदत्वोवक्कमे ॥ सू०६६॥
छया-अथ कोऽसौ अचित्तद्रव्योपक्रमः ? अचित्तद्रव्योपक्रमः खण्डादीनां गुडादीनां मत्स्यण्डीनाम् । स एषः अचित्त द्रव्योपक्रमः ॥६६॥
टीका-शिष्यः पृच्छति-'से कि त' इत्यादि-अथ कोऽसौ अचित्तद्रव्यो क्रमः ? इति । उत्तरमाह-अचित्तद्रव्योपक्रमः-खण्डादीनां='खांड' इति
उदय से स्वयं चलन क्रिया नहीं होती हैं उनकी वृक्षायुर्वेदोक्त पद्धति से वृद्धि करना-खात आ दे डालकर उन्हें बढाने का उपक्रम करना उनके फलों को खड्डा आदि में भरकर पलाल आदि से उन्हें दबाकर के जल्दी पका लेना यह सब परिकर्म का विषय करनेवाला अपद उपक्रम है । तश शस्त्र आदि से इनका विनाश करना यह व तु विनाश विषयक अपद उपक्रम है। इसप्रकार यह दोनों प्रकारका उपक्रम अपद का द्रव्यापकन है। इस तरह यहां तक यह सचित्त द्रव्य संबन्धी उपक्रम का कथन है। ।।मु० ६५॥
ઉત્તર–આમ્ર (બે) આદિ જે વૃક્ષો અને તેમનાં જે જે ફળે છે. જેમના સ્થાવર નામ કર્મના ઉદયને લીધે જેઓ ચલન ક્રિયાથી રહિત હોય છે, તેમની વૃક્ષયુકત પદ્ધતિથી વૃદ્ધિ કરવી -ખાતર અદિ નાખીને તેમની સારી રીતે વૃદ્ધિ થાય એ પ્રયત્ન કરે, તેમના ફળને ખાડા આદિમાં ભરીને તેના પર પરાળ આદિ દબાવીને તેમને જરી પકાવવાનો પ્રયત્ન કરે, તેને પરિકમની અપેક્ષાએ અપદ ઉપક્રમ કહેવાય છે. તથા શસ્ત્ર આદિ વડે તે વૃક્ષાદિને વિનાશ કરે તેને વસ્તુ વિનાશવિષયક અપદ ઉપક્રમ કહે છે. આ પ્રકારે બન્ને પ્રકારના અપદ ઊપ. ક્રમનું નિરૂપણ અહીં પૂરું થાય છે, અને સચિત્ત દ્રવ્યાપકમના બધાં ભેદનું વર્ણન પણ અહીં સમાપ્ત થાય છે. સ. ૬પા