________________
अनुयोगचन्द्रिका टीका सूत्र ४८ सचित्तरूपं प्रथमभेदनिरूपणम् प्रदेशात्मक त्वेन तेषां न्यत्वस्य सुप्रतीतत्वात् । ननु हयस्कन्धादीनामन्यतरेण केनाप्युदाहरणेन सिद्धं किमेहुभिरुदाहरणैरितिचेत्. उच्ा ते-आमाऽछतवादनिराकर्तु भिन्न रूपविजातीयस्कन्धबहु-वमाश्रित्य उदाहरणं प्रदर्शितम् । अ . तवादाङ्गीकारे सिद्धसंसारिव्यवहारोच्छेदप्रसंगात् । प्रकृमुपसंहरन्नाह-स एष सचित्तो द्रव्यस्कन्ध इति ॥१० ४८॥ कथन जचता नहीं है। क्योंकि जो पुद्गल प्रवयरूप होता है उसमें ही सान्धता घटित होती है । जीव में नहीं क्योंकि यह पुद्गल प्रचयरूप नहीं हैं।
उत्तरः-ठीक है परन्तु यह ऐकान्तिक बात नहीं है, कि पुद्गलप्र क्य में ही स्कंधता घटित होती है। हरएक जीव असंख्यात प्रदेश है । इस अपेक्षा उनमें स्कन्धता सुप्रतीत है। अतः पुद्गलप्रचय रूप नहीं होने परभी असंस्यात प्रदेशात्मकता रूप प्रचबवाला होने से जीव में स्कंधता सुघटित है।
शंकाः-सचित द्रव्यस्क धकी सिद्धि हय कन्ध आदि में से किसी एक भी उदाहरण से जब हो जाती है। तब फिर इन अनेक उदाहरणों को यहां प्रट करने की क्या आवश्यकता हुई ? उत्तरः- आत्मा द्वैतवाद को निराकरण करने के लिये भिन्न २ स्वरूपाले विजातीय स्कों की अनेकता लेकर मुत्रकारने इन उदाहरणों को दिखलाया है।
यदि केवल अद्वैतवाद को अंगीकार किया जावे तो सिद्ध और संसारी છે તે કથન ઉચિત લાગતું નથી, કારણ કે જે પુદ્ગલપ્રચય રૂપ હોય તેમાં જ સ્કધતા ઘટાવી શકાય છે જીવમાં સ્કન્ધતા ઘટાડી શકાતી નથી કારણ કે તે પુદગલપ્રયચ રૂપ નથી.
ઉત્તર “પુદ્ગલપ્રચયમાં જ સ્કન્ધતા ઘટિત થાય છે, એવી કોઇ એકાસ્તિક વાત જ અહીં પ્રતિપાદિત થઈ નથી. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશયુકત હોય છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે તે તેમાં સ્કન્ધતા સુપ્રતીત થાય છે. તેથી પુદ્ગલ પ્રચય રૂ૫ નહીં હોવા છતાં પણ અસંખ્યાત પ્રદેશાત્મકતા રૂપ પ્રચયવાળે હેવાને કારણે જીવમાં સ્કતા સુઘટિત જ છે?
શંકા–હયસ્કન્ધ આદિ કમાંથી કઈ પણ એક સ્કલ્પના ઉદાહરણ દ્વારા સચિત્ત દ્રવ્યસ્કન્ધનું પ્રતિપાદન કરી શકાય એમ છે. છતાં અહીં અનેક ઉદાહરણ આપવા પાછળ સૂત્રકારને શો હેતુ રહેલો છે.
ઉત્તર-આત્માદ્વૈતવાદનું નિરાકરણ કરવાને માટે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા વિજાતીયસ્કની અનેકતાની અપેક્ષાએ સૂત્રકારે આ ઉદાહરણ બતાવ્યા છે. જે માત્ર અદ્વૈતવાદને જ સ્વીકાર કરવામાં આવે, તે સિદ્ધ અને સંસારીનો જે વ્યવહાર છે તેના ઉછેદન પ્રસંગે પ્રાપ્ત થશે.