________________
अनुयोगद्वारसत्रे
अथ - भावावश्यकस्य पर्यायानाह-
मूलम् - तस्स णं इमे एगट्टिया णाणाघोसा जाणावंजणा णाम
घेज्जा भवंति तं जहा -
आवस्यं १, अवस्सकरणिजं २, धुवनिभ्गहो ३, विसोही ४य । अज्झयणछक्क वग्गो ५, नाओ, आराहणा ७ मग्गो ८ ॥१॥ समणेणं सविएणय अवस्सकायव्वयं हवइ जम्हा । अंते अहो निसस्य तम्हा आवस्त्रयं नाम ॥२॥ सेतं आवस्यं ॥सू० २९ ॥
चतुविध संघ द्वारा उपयुक्त होकर जो दोनों समय - सुबह और साथङ्काल —- प्रतिक्रमण आदि आवश्यक क्रियाए की जाती है वे नाआगमकी अपेक्षा लोकान्तरिक भावावश्यक हैं संघका ये अवश्य ही उभयकाल में क्रियमाण होनेसे आवश्यक रूप हैं । कर्त्ता इनमें उपयोग पूर्वक तल्लीन होता है इसलिये इनमें भावरूपता है । इनका ज्ञान उपयोगरूपमें उसे होता है अतः ये आगम रूप है तथा और अवशिष्ट कर शिर संयोजनादि क्रियाएँ आगम रूप नहीं हैं । इस तरह नोआगमको आश्रित करके प्रतिक्रमण आदिएँ लोकातरिक भावावश्यक हैं । सूत्र ।। २८ ।।
સદૂભાવ હાવાથી આગમના એક દેશને આશ્રિત કરીને તે ક્રિયાએાને નાઆગમ પ્રાવચનિક ભાષાવશ્યક રૂપ કહેવામાં આવે છે.
ચતુવિધ સ ંધ ઉપર્યુકત થઈને અને સમય પ્રાતઃકાળે અને સાકાળે પ્રતિક્રમણ આદિ જે આવશ્યક ક્રિયાએ કરે છે, તે ક્રિયા નેઆગમની અપેક્ષાએ લેાકેાત્તરિક ભાવાવસ્યક રૂપ છે. અને કાળે શ્રણાદિ દ્વારા અવશ્ય કરવા યાગ્ય હાવાથી આવશ્યક રૂપ છે. કર્તા તેમાં ઉપયેગ પૂર્વક તલ્લીન થઈ જાય છે, તેથી તેમાં ભાવરૂપતા છે. તે ક્રિયાએના જ્ઞાનના ઉપયેગ રૂપે તેનામાં સાવ ટ્રાય છે, તેથી તે ક્રિયા આગમરૂપ છે, તથા બીજી કરશિર સંયાજન આદિ ક્રિયાએ આગમ રૂપ નથી. આ રીતે ના આગમને આશ્રિત કરીને પ્રતિક્રમણ આદિ ક્રિયાએ લેાકેાત્તરિક ભાવાવશ્યક રૂપ છે, એટલે કે તે પ્રતિક્રમણુ આદિ આવશ્યક ક્રિયાઓ નાઆગમ લેાકેારિક ભાવાવશ્યક રૂપ છે, એમ સમજવું. ॥ સૂ. ૨૮ ॥