________________
अनुमेमचन्द्रिकाटीका ३८ ज्ञायकशरीरभव्यशरीव्यतिरिक्तद्रव्यश्रुतनिरूपणम् १९५ कीलका निखन्यन्ते । मांसल लुपाः पलङ्गकोटाः मांसचीडादिकमभितः समायान्ति । ते हि कीलकान्तरेषु इतस्ततः परिभ्रमन्तो लालाः प्रमुञ्चन्ति । ताश्च कीलकेषु लग्नाः परिगृह्यन्ते । ततस्ताभिः पट्टमूत्र निर्मीयते ॥१॥ मलय मलयदेशोत्पन्न सूत्रम् ॥२॥ अंशुकम-चीनदेशबहिर्भागे समु पन्नं मूत्रम् ॥३॥ चीनांशुम्=चीनदेशाभ्यन्तरभागे सम्पन्न सूत्रम् ॥४॥ कृमिरागं-कृमिरागं-कृमरागसूत्रम् । अत्र विषये एवं श्रयते -कस्मिंश्चिदेशे मनुष्यादिशोणितं गृहीत्या केनापि योगेन योजयिस्वा पात्रे ग्थाप्यते । तच्च सच्छिद्रपात्रेणाच्छाद्यते। तत्र-पुनः प्रभूताः कृमयः समुत्पद्यन्ते । ते पवनसेवनाभिलाषिणः पात्रच्छिद्रान्निगच्छन्ति आसन्नप्रदेशे पर्यट
उन आमिप पुंजों को आजूबाजू में नीचीऊची कुछ अन्तर से अनेक कीलें गाढ दी जाती हैं। वहां मांस के लोभी अनेक पतंग कीडे उस मांस चीडादिक की चारों ओर आते हैं। और उन कीलों के आसपास घूम कर अपनी लारको छोडते हैं। उनकी लों पर लगी हुई उनकी लारोंको फिर लोग एकत्रित कर के उन से पट्टमुत्र बनाते हैं । मलयदेश में उत्पन्न हुए मूत्रका नाम मलय है। चीनदेश के बाहर उत्पन्न हुए सूत्रका नाम अंशुक हैं। चीनदेश के भीतर बने हुए मुत्रा नाम चीनांशुक है। कृमिराग मत्र के विषय में ऐसी बात सुनी जाती है कि किसी देश में मनुष्य आदिका रक्त ले कर लोग उसे पात्र में किसी भी तरह जमाते हैं। और फिर उस पात्र के मुँहको छिद्रोंवाले ढकने से ढक देते हैं। उसमें धीरे कीडे उत्पन्न हो जाते हैं। वह जब वायुसेवन की इच्छा से सच्छिद्रढक्कन से होकर
માંસ આદિરૂપ આમિષપુંજ પાથરી દેવામાં આવે છે. ત્યાં તે માંસપે જેની આસપાસ થોડે થોડે અંતરે નીચી ઊંચી અનેક ખીલી ચડી દેવામાં આવે છે. અનેક પતંગીયાઓ (કીડાઓ) માંસથી આકર્ષિત થઈને તે ખાવાની ઇચ્છાથી તે માંસપે જેની ચારે તરફ આવે છે. અને માંસનું ભક્ષણ કરીને તે ખીલાઓની આસપાસ ભમી ભમીને પિતાની લાળ તે ખીલાઓ પર છેડે છે. તે ખીલાઓ પર એકત્ર થયેલી લાળને એકત્ર કરી લઈને લેકે તેમાંથી પટ્ટસૂત્ર બનાવે છે.
મલયદેશમાં ઉત્પન્ન થયેલા સૂત્રને મલયસૂત્ર કહે છે. ચીન દેશની બહારના પ્રદેશમાં બનેલા સૂત્રને અંશુક કહે છે. ચીન દેશની અંદરના ભાગોમાં બનેલા સત્રને ચીનાંશુક કહે છે. કૃમિરાગસૂત્ર વિષે આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કે મનુષ્ય આદિના રકતને એકત્ર કરીને કેઈ એક પાત્રમાં જમાવી દે છે. ત્યાર બાદ તે પાત્ર પર છિદ્રાળું આચ્છાદન ઢાંકી દે છે. તેમાં ધીરે ધીરે કીટરાશિ ઉત્પન્ન થઈ જાય છે. તે હવા ખાવાની ઈચ્છાથી તે સછિદ્ર આચ્છાનમાંથી બહાર નીકળીને