________________
अनुयोगबारसूत्रे रूप भावावस्या है वह धर्म पदाच्य है कयों कि यह श्रुत धर्म के अन्तर्गत है इसी की मान्यता के विषय में जिन भगवान् की आज्ञा का सद्भार है।
तात्पर्य कहनेका यह है कि यहां पर शंकाकार की ऐसी शंका हो सकती है कि नाम आवश्क, स्थापना आवश्यक और द्रव्य आवश्क ये आराधना करने योग्य हैं ऐसी जिन भगवान् की आज्ञा ही नहीं हैं यह बात तो निश्चित है- कि इनमें उपयोग का अभाव हैं और चारित्र गुण विहीनता है। अतः ये कमों कि निर्जरा के साधक नहीं होते हैं। और इसी कारण ये धर्मपद वाच्य भी नहीं होते हैं। परन्तु जो सामायिक आदि रूप लोकत्तरिक द्रव्यावश्यक है कि जो प्रवचनोक्त है-आगम संमत है-वह तो धर्मपदवाच्य होना चाहिये-सो इस शंग वा समाधान इस प्रकार से है-कि सामायिक आदि क्रियाएँ प्रवचनोक्त अवश्यक है तो भी वे जिनाज्ञा से वहि भूत बने हुए साध्वाभासों (वेषधारियां) द्वारा कि जो स्वच्छंद विहारी होते हैं, मूलगुण और उत्तर गुणों में जिन्हें आस्था नहीं होती है, छहकार के जीवों की रक्षा करनेरूप अनुकंपा वा भाव जिनके अंतःकरण में शून्यरूप से रहता है अनुपयोगपूर्वक अपनी रुचि के अनुसार यद्वा तहा क्रिया की આવશ્યકમાં જે આ ઉપયોગ પરિણામ રૂપ ભાવાવશ્યક છે તે ધમ પદવાણ્ય છે, કારણ કે તે શ્રતધર્મની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. તેની જ માન્યતાના વિષયમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને સદૂભાવ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
કદાચ કોઈને એવી શંકા થાય કે નામ આવશ્યક સ્થાપના આવશ્યક અને દ્વવ્યાવશ્યક, તે ત્રણે આવશ્યકો આરાધના કરવા યોગ્ય છે, એવી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા જ નથી. કારણ કે તેમનામાં ઉપગનો અભાવ છે, અને ચારિત્રગુણ વિહીનતા રહેલી છે તેથી તેઓ કર્મની નિર્જરાના સાધક થતા નથી. અને એ જ કારણે તેઓ ધર્મ પદવાઓ પણ હોતા નથી. પરંતુ સામાયિક આદિ રૂપ લોકોત્તર દ્રવ્યાવશ્યક, કે જે પ્રવચનકત છે-આગમ સંમત છે, તે તો ધર્મ ૫દવા હેવા જ જોઈએ.
તે તે પ્રકારની શંકાનું સમાધાન આ પ્રમાણે સમજવું સામાયિક આદિ ક્રિયાઓ આગમસંમત અવશ્ય છે. પરંતુ જિનાજ્ઞાના પરિપાલનથી જેઓ વિહીન બનેલા છે એવા દ્રવ્યલિંગી (સાધુ વેષધારી) સાધુઓ દ્વારા કરવામાં આવતી તે સામાયિક આદિ ક્રિયાઓ ધર્મ પદવા હોઈ શકતી નથી. કારણ કે એવા સાધુઓ તે સ્વછંદ વિહારી હોય છે, મૂલગુણ અને ઉત્તર ગુણેથી તેઓ રહિત હોય છે, છકાયના જીવોની રક્ષા કરવા રૂપ અનુકંપા ભાવનો તેમનામાં સદંતર અભાવ હોય છે, એવા સાધુઓ તે અનુપગ પૂર્વક, પિતાની રુચિ પ્રમાણે ફાવે એવી રીતે તે સામાયિક આદિ