________________
११४
अनुयोगदारमत्रे ज्ञाय:- ज्ञाता, अथ च अनुपयुक्तः, इत्येतत् अवस्तु-असत्, न संभवतीत्यर्थः । कस्मात् एवमुच्यते ? इत्याह-'जइ' इत्यादि-यदि ज्ञायको भाति, अथ अनुपयुक्तो न भवति, यदि अनुपयुक्तो भवति तर्हि ज्ञा' को न भवति । अयं भाव:आवश्यक शास्त्रज्ञस्तत्र चानुपयुक्त आगमतो द्रव्यावश्यकमिति पूर्व प्रापितम् । एतच्च शब्दादिनया न स्वीकुर्वन्ति । एतेषां मते यो हि-आवश्यक शास्त्रज्ञः सोऽनुपयुक्तो न भवितुमर्हति, यो हि-अनुपयुक्तः स आवश्यक शास्त्रज्ञो न भवितुमईति, ज्ञानम्योपयोगर पत्वात् । एते हि शुद्धन' माश्रित्य वस्त्वभ्युपगच्छन्ति, मान्यता है कि द्रव्य और पर्याय के संबन्ध में जितने विचार होते हैं उनका वर्गीकरण उपर्युक्त चार नयों में ही हो जाता है। जिनका वर्गीकरण स्वतंत्र नय द्वारा किया जाय ऐसे विचार ही शेप नहीं रहते । तथापि विचारों को प्रकट करने और इष्ट पदार्थ का ज्ञान कराने का प्रधान साधन शब्द है। इसलिये इसकी मुख्यता से जितना भी विचार किया जाता है वह सब तीन नयों की ही कं टि में आता है। ये नय यह कहते हैं कि अबतक शब्द प्रयोग की विविधता होने पर भी अर्थ में भेद स्वीकार नहीं किया गया है-परन्तु जहां शब्दनिष्ठ तारतम्य है उसके अनुसार अवश्य अर्थभेद है। इसीलिये ये कहते हैं कि यह बात कैसे बन सकती है कि जो आवश्यक शास्त्र का ज्ञाता है ह उसमें अनुपयुक्त है। क्यों कि ज्ञाता होने पर अनुपयुक्त-और अनुपयुक्त होने पर ज्ञाता यह असत् है-संभवित नहीं होता है । આ ત્રણે ન માને છે–અર્થની પ્રધાનતા માનતા નથી. આ નાની એવી માન્યતા છે કે દ્રવ્ય અને પર્યાયના સંબંધમાં જેટલા વિચારો હેય છે. તે વિચારોનું વગી. કરણ ઉપર્યુકત ચાર નયમાં જ થઈ જાય છે.
- જેમનું વર્ગીકરણ સ્વતંત્ર નય દ્વારા કરી શકાય એ કોઈ વિચાર જ બાકી રહેતો નથી. છતાં પણ વિચારોને પ્રકટ કરનાર અને ઈષ્ટ પદાર્થોનું જ્ઞાન કરાવનાર મુખ્ય સાધન શબ્દ છે. તેથી તેની શબ્દની) પ્રધાનતાની અપેક્ષાએ જેટલા વિચારો કરવામાં આવે છે તેટલા વિચારોને આ ત્રણ નાની કટિમાં જ મૂકી શકાય છે. તે ન એ બતાવે છે કે હજી સુધી શબ્દ પ્રયોગની વિવિધતા હોવા છતાં પણ અર્થમાં ભેદને સ્વીકાર કરવામાં આવ્યું નથી પરંતુ જયાં શબ્દ નઠ તારતમ્ય છે. તેના અનુસાર અર્થભેદ પણ અવશ્ય છે જ. તેથી તેઓ કહે છે કે-“એવી વાત કેવી રીતે સંભવી શકે કે જે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા છે. તે તેમાં અનુપયુક્ત છે, કારણકે જ્ઞાતા હોવા છતાં પણું અનુપયુક્ત હોય અને અનુપયુકત હોવા છતાં પણ જ્ઞાતા હોય એ વાત જ અસંભવિત હોય છે. જ્ઞાતા હોય તે તે તેમાં ઉપયુક્ત