________________
अनुयागचन्द्रिका टीका मूत्र २० लौकिक द्रव्यावनिरूपणम् धावनादौ लोकप्रसिद्धयाऽपि आगमाभावात् सर्वथा नोआगमत्वम, नोश-दश्चात्र सर्वथा आगमनिषेधे वर्तते । तदेतत् लौकिकं द्रावश्यकं वर्णितम् ॥ २०॥ आगमता आजाती है । इस प्रक र सर्वथा आगम के अभावजन्य द्रव्यावः यता इनमें होने से लौकिक द्रःयावश्यकला इनमें बन जाती है। इस तरह से लौकिक द्रव्याः श्यक का स्वरूप वर्णन है।
भावार्थ--इस मुत्रद्वारा सूत्रकार ने तद्वयतिरिक्त लौकिकद्रव्यावश्यक का स्वरूप बतलाया है। उसमें संसारीजनोंद्वारा जो भी मांगलिक कृत्य हैं कि जिन्हें करना आवश्यक होता है वे सब लोकिक द्रव्यावश्यक हैं। मंगल निमित्त सर्पपो का क्षेप वरना दूर्वा का संसार कार्यों में उपयोग करना. दहीं आदि का किसी शुभ कार्य के निमित्त भक्षण करना आदि सब द्रव्यावश्यक हैं । र द्यपि इन लौकिक आवश्यक पर्याय के प्रति कोई संबध नहीं है फिर भी इन्हें द्रा ३१क का अर्थ अधानभूत आवश्यक मानकर यावश्यकरूप माना गया है। इन लौकिक कार्यों में आगम का सर्वथा अभाव रहता है। अतः ये नोआगमरूप हैं ।सूत्र२०॥ દ્રવ્યાવશ્વકરૂપ કહે છે આ પ્રકારો દ્રાવશ્યક અર્થ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારે રાજેશ્વરાદિના સંસાર કારણભૂત મુખધાવન આદિ કાર્યામાં દ્રવ્યાવશ્યકતા ઘટિત થઈ જાય છે. આ મુખધાનાદિ કૃમાં લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ પણ આગમરૂપતા નથી. તે કારણે તે કિય માં ગમન અભાવ હોવાને લીધે ને આગમતા સિદ્ધ થાય છે. આ પ્રકારે આગના સર્વથા અભાવ જન્ય દ્રવ્યવથિકતા તેમનામાં હોવાથી તેમનામાં લૌકિક દ્રવ્યાવશ્યકતા હોવાની વાત સિદ્ધ થઈ જાય છે દ્રવ્યાવશ્યકતાના રવરૂપનું આ પ્રકારનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.
ભાવાર્થ-આગલા બે ત્રમાં (૧૭ અને ૧૮ માં સૂત્રમાં જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક અને ભવ્યશરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું. હવે તે બન્નેથી ભિન્ન એવા દ્રવ્યાવશ્યકની પ્રરૂપણ કરવામાં આવે છે. આ સૂત્રદ્વાર તેના પ્રથમ ભેદરૂપ લૌકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સંસારી જીવો દ્વારા જે જે માંગલિક ક્રિયાઓ કરવાનું આવશ્યક માનવામાં આવે છે. તે સઘળી ક્રિયાઓને લૌકિક દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. મંગળ નિમિત્તે સરસવ આદિને પ્રક્ષેપ કરે, દૂર્વા (દર્ભ)ને માંગલિક કાર્યોમાં ઉપયોગ કરે. કેઈ શુભકાર્યને નિમિત્તે દહીં આદિનું ભક્ષણ કરવું. વગેરે ક્રિયાઓને લૌકિક વ્યાવશ્યક કહે છે. જો કે આ લૌકિક આવશ્યક કૃત્યોને આવશ્યકપર્યાયની સાથે કેઈ સંબંધ નથી. છતાં પણ દ્રવ્યાવશ્યક અર્થ અપ્રધાનભૂત આવશ્યક માનીને તેને દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવેલ છે. આ લૌકિક કાર્યોમાં આગમને સર્વથા અભાવ રહે છે. તેથી તેઓ ને આગમરૂપ છે. એ સૂઇ ૨૦