________________
अनुयोगचन्दिका टीका १५ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् वस्यकानि तानि सर्वाणि सामान्यापेक्षया सत्ताया एकत्वादेक मेव, अत संग्रहनयमते एकमेव द्रव्यावश्यकम् । इति ।
अथ जुसूत्रमते आह-'उज्जुसुयस्स' इत्यादि । ऋजुसूत्रस्य ऋजु-वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयति-सूचर तीति ऋजुसूत्रः । यथा विशेष हैं ही नहीं तो उसकी अपेक्षा जायमान ये अनेा आगम द्रव्यावक सत्ता की एकता के कारण एक ही हैं। इसलिये संग्रहनय के मत में एक ही द्रव्यावश्यक है। अब सूत्रकार ऋजु सूत्रनय की अपेक्षा आगम क्रया शक वा विचार करते हैं-वर्तमानक्षण स्थायि पर्या मात्र को जो प्रधानता से विषय करता है उसका नाम ऋजु सूत्रनय है। नैगम, संग्रह और व्यवहार ये तीन नय पदार्थों की विविध अवस्थाओं की ओर ध्यान नहीं देते हैं। इसलिये उन्हें क्या पता कि वर्तमान में पदार्थ या का रूप है। इसीलिये इन तीन नयों को द्रव्यार्थिकनय माना गया है। क्यों कि इनमें द्रव्य को ही विषय करने की मुख्यता है। पर्यायां की तरफ इनका लक्ष्य नहीं है-चयोंकि इन की दृष्टि में अविवक्षित है-गौण- हैं.। परन्तु ऐसा तो हो ही नहीं स. ता कि विचारक का ध्यान केवल द्रव्य पर ही रहे, पर्याय पर न जावे । विचारक के विचार जिस प्रकार विविध पदार्थों का उनकी विविध अवस्थाओं की शिवक्षा किये विना वर्गीकरण और विभाग करते हैं उसी प्रकार वे उन पदार्थों की विविध अवस्थाओं को भी अपने लक्ष्य में रखते हैं। कि तु જ નથી, તે તેની અપેક્ષાએ જાયમાન તે અનેક આગ દ્રવ્યાવશ્યક સત્તાની એકતાને કારણે એક જ છે. તેથી સંગ્રહાયની માન્યતા અનુસાર તે એકજ દ્રવ્યાવશ્યક છે
હવે સૂત્રકાર ત્રાજુસૂત્રનયની અપેક્ષાએ આગમદ્રવ્યાવશ્યક વિચાર કરે છેવર્તમાન ક્ષણથાયી પર્યાયમાત્રને જ જે મુખ્યત્વે વિચાર કરે છે, તે નયનું નામ અનુસૂત્રનય છે. નગમ, સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ પ્રકારના નય, પદાર્થની વિવિધ અવરથાઓ તરફ ધ્યાન દેતાં નથી, તેથી તે નયને આધારે એવું કેવી રીતે જાણી શકાય કે વર્તમાનમાં પદાર્થનું કેવું રવરૂપ છે? તે કારણે તે ત્રણ નયને દ્રવ્યાર્થિક નય માનવામાં આવેલ છે. કારણ કે તેમાં દ્રવ્યને જ વિય કરવાનીદ્રવ્યનો જ વિચાર કરવાની પ્રધાનતા હોય છે પરંતુ પર્યાયની તરફ તેમનું લય હેતું નથી, કારણ કે તે તે તેમની દષ્ટિએ અવિવક્ષિત અથવા ગૌણ છે. પણ વિચારકનું ધ્યાન કેવળ દ્રવ્ય પર જ રહે અને પર્યાય પર ન જાય એવું તે સંભવી શકતું નથી. વિચારકના વિચારો જે પ્રમાણે વિવિધ પદાર્થોનું -તેમની વિવિધ અવ. સ્થાઓની વિવિક્ષા કર્યા વિના-ધ્યાનમાં લીધા વિના જેમ વર્ગીકરણ અને વિભાગીકરણ કરે છે, એ જ પ્રમાણે તેઓ વિવિધ પદાર્થોની વિવિધ અવસ્થાઓને પણ