________________
७८
अनुयोगहारने नामम्थापनयोर्भेदमाह--
मूलम्-नामवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा ॥सू० १२॥
छाया-नामस्थापनयोः कः प्रतिविशेषः १ नाम यावत्कथिम्, स्थापना इत्वरिका वा भवेत् , यावत्कथिका वा । ॥सू० १२॥
टीका-'नामट्ठवणाण' इत्यादि
शिष्यः पृच्छति-नामः पापनयोः १: प्रतिविशेषः ? नामस्थापनयो को विशेषः ? न कोऽपि विशेषो दृष्यते। या भावावश्यकस्वरूपशून्ये गोपालदारकादौ आवश्यकेति नाम क्रियते, तथैव स्थापनाऽपि भायावश्यकस्वरूपशून्ये काष्ठपुस्तकादौ आवश्यकशास्त्रस्य तदाकाररूपतया अतदाकाररूपतया वा स्थापना स्थाप्यते अतो भावशून्ये द्रव्यमाने क्रियमाणत्वादनयो नास्ति कचिद् विशेष इति प्रष्टुरा____अब सूत्रकार नाम और स्थापना निक्षेप में क्या अन्तर है-इस बात को प्रकट करते हैं-"नामढवगागं" इत्यादि । ॥त्र १२॥
शब्दार्थ-(हे भदंत ! नाम और स्थापना का क्या भेद हैं ? इस पूर्वोक्त कथन से तो इन दोनों में काइ अन्तर नहीं ज्ञात होता है ? कारण
जिस प्रकार भाषावश्यक के स्वरूप से शून्य गोपालदारक आदि में आव श्यक ऐसा नामनिक्षेप किया जाता है-उसी प्रकार से भावावश्यक के स्वरूप से शून्य काष्ठ पुस्तक आदि में आवश्यकशास्त्र की तदाकाररूप से या अतदाकाररूप से स्थापनानिक्षेप किया जाता है। अतः भाव से शून्य द्रव्यमात्र में क्रियमाण होने के कारण इन दोनों में कोई विशेषता लक्षित नहीं होती हैइस प्रकार का अभिप्राय पूछनेवाले शिष्य का है।
હવે સૂત્રકારના નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે શો તફાવત છે, તે પ્રકટ કરે છે.
"नामढवणाणं" त्या
શબ્દાર્થ_શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! નામ અને સ્થા૫ના વચ્ચે તફાવત છે? પૂર્વોકત કથન પ્રમાણે તે તે બન્ને વચ્ચે કોઈ ભેદ જ દેખાતું નથી, કારણ કે ...જેમ ભાવાવશ્યકના સ્વરૂપથી રહિત ગવાળપુત્ર આદિમાં “આવશ્યક” એ નામ નક્ષેપ કરવામાં આવે છે, એ જ પ્રમાણે ભાવાવશ્યકના સ્વરૂપથી વિહીન, કાષ્ઠ, પુસ્તક આદિમાં આવશ્યકશાસની તદાકારરૂપે અથવા અતદાકાર રૂપે સ્થાપના રૂપ નિક્ષેપ કરવામાં આવે છે. તેથી ભાવથી વિહીન દ્રવ્ય માત્રમાં ક્રિયમાણ હોવાને કારણે એ બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ દેખાતે નથી. આ પ્રકારની પ્રશ્ન કરનાર શિષ્યની માન્યતા અહીં પ્રકટ કરી છે.